કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા મકાઈ (Masala Corn Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા મકાઈ (Masala Corn Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા મકાઈ (Masala Corn Recipe in Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

વધેલા લચ્છા પરાઠા હતાં. અને છોકરાઓને ખુબ જ ભુખ લાગી હતી તો શું બનાવું વિચાર્યું મકાઈનો એક ડબ્બો હતો એટલે આઈડિયા આવ્યો મસાલા મકાંઈ બનાવું.

વધેલા લચ્છા પરાઠા હતાં. અને છોકરાઓને ખુબ જ ભુખ લાગી હતી તો શું બનાવું વિચાર્યું મકાઈનો એક ડબ્બો હતો એટલે આઈડિયા આવ્યો મસાલા મકાંઈ બનાવું.

વધુ વાંચો

મસાલા મકાઈ (Masala Corn Recipe in Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

વધેલા લચ્છા પરાઠા હતાં. અને છોકરાઓને ખુબ જ ભુખ લાગી હતી તો શું બનાવું વિચાર્યું મકાઈનો એક ડબ્બો હતો એટલે આઈડિયા આવ્યો મસાલા મકાંઈ બનાવું.

વધેલા લચ્છા પરાઠા હતાં. અને છોકરાઓને ખુબ જ ભુખ લાગી હતી તો શું બનાવું વિચાર્યું મકાઈનો એક ડબ્બો હતો એટલે આઈડિયા આવ્યો મસાલા મકાંઈ બનાવું.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧કલાક
૪લોકો
  • મકાઈ નો ડબ્બો(તૈયાર ટીન માં આવે છે તે)
  • ૧ ડુંગળી
  • ૨ કળી લસણ
  • ૩ જીણા સુધારેલા ટામેટા
  • વઘાર માટે
  • ૨ ચમચી તેલ
  • ૧ ચમચી જીરૂ
  • ૨ લીલા મરચા
  • ધાણા જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • મરચાંની ભૂકી સ્વાદ અનુસાર
  • ૧/૪ ચમચી હળદર
  • ૧ ચમચી ધાણા જીરું મસાલા
  • ૧ ચમચી કિચન કિંગ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    વઘાર માટે તેલ ગરમ મૂકી

  2. 2

    ૨લવિંગ,૧તજ નાખી જીરૂ નાખવું,

  3. 3

    ત્યારબાદ ડુંગળી,લસણ નાખી સતાડવું.સિમલા મિર્ચ ભાવે તો એક નાનું નાખી શકાય.

  4. 4

    ત્યારબાદ ૩સુધારેલા ટામેટા નાખી ગટ્ટ રસો બનાવો.

  5. 5

    રસો બની જાય એટલે તેમાં મકાઈ ના દાણા નાખી થોડીવાર પકાવો.

    મસાલા મકાઈ (Masala Corn Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક રસ થઈ જાય એટલે એક બાઉલ માં કાઢી ધાણા નાખી પીરસવું.

  7. 7

    બ્રેડ,પરાઠા,નાન સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

    મસાલા મકાઈ (Masala Corn Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર November 18, 2021 21:47
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Sangita Vyas
Sangita Vyas @Sangit
November 19, 2021 03:28
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala મકાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફુદીનાની ચટણી (Pudina Chutney Recipe In Gujarati)
  2. રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
  3. સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  4. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  5. કોકોનટ લાડુ (Coconut Laddu Recipe in Gujarati)
  1. દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  2. કેસર ડ્રાયફ્રુટ દૂધ (Kesar Dryfruit Milk Recipe In Gujarati)
  3. અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)
  4. દાલ પાલક નુ શાક (Dal Palak Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15716388
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close