કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

આ દિવાળી માં બેઉ ખવાય ગયું.ચાલો થોડું ડાયટ કરી લઈએ.આ મુખવાસ થી ભુખ નથી લાગતી .મેટાબોલિઝ્મ વધારે છે એટલે શરીર ને જાડું થતાં અટકાવે છે.પાચન શક્તિ વધે છે.

આ દિવાળી માં બેઉ ખવાય ગયું.ચાલો થોડું ડાયટ કરી લઈએ.આ મુખવાસ થી ભુખ નથી લાગતી .મેટાબોલિઝ્મ વધારે છે એટલે શરીર ને જાડું થતાં અટકાવે છે.પાચન શક્તિ વધે છે.

વધુ વાંચો

અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

આ દિવાળી માં બેઉ ખવાય ગયું.ચાલો થોડું ડાયટ કરી લઈએ.આ મુખવાસ થી ભુખ નથી લાગતી .મેટાબોલિઝ્મ વધારે છે એટલે શરીર ને જાડું થતાં અટકાવે છે.પાચન શક્તિ વધે છે.

આ દિવાળી માં બેઉ ખવાય ગયું.ચાલો થોડું ડાયટ કરી લઈએ.આ મુખવાસ થી ભુખ નથી લાગતી .મેટાબોલિઝ્મ વધારે છે એટલે શરીર ને જાડું થતાં અટકાવે છે.પાચન શક્તિ વધે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૬લોકો
  • ૨૦૦ ગ્રામ અળસી
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચી લીંબુ નો રસ
  • ૨ચમચા પાણી
  • ૧/૨ ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    અળસી. ને એક બાઉલ માં કાઢી તેમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરવું.

    અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ મીઠું અને હળદર નાખવું,ત્યાર બાદ લીંબુનો રસ નાખી બરાબર હલાવી મિક્સ કરવું

    અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૧૫મિનિટ એને ઢાંકીને રાખવું

  4. 4

    હવે ગેસ ઉપર તવી શેકી શકાય એવું પહોળું વાસણ લેવું.ધીમા તાપે મિક્સ કરેલી અળસી સેકવી

    અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અળસી ને બરાબર ફૂટવાનો અવાજ આવે એટલે ગેસ બંધ કરી અળસી ને ઠંડી પાડો.

    અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ઘરમાં રહેલા બીજા મુખવાસ સાથે પણ મિક્સ કરી ભરી શકો છો.અને એકલી પણ ખાઈ શકાય.

    અળસી નો મુખવાસ (Flaxseeds Mukhwas Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એર ટાઈટ ડબ્બા માં ભરી ને ઉપયોગ મા લેવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર November 18, 2021 22:10
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sangita Vyas
Sangita Vyas @Sangit
November 19, 2021 03:27
Hu pn use Karu Chu..👍🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for અળસી

Keywords

અળસી મુખવાસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફુદીનાની ચટણી (Pudina Chutney Recipe In Gujarati)
  2. રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
  3. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  4. કોકોનટ લાડુ (Coconut Laddu Recipe in Gujarati)
  5. સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  1. કેસર ડ્રાયફ્રુટ દૂધ (Kesar Dryfruit Milk Recipe In Gujarati)
  2. મસાલા મકાઈ (Masala Corn Recipe in Gujarati)
  3. દાલ પાલક નુ શાક (Dal Palak Shak Recipe In Gujarati)
  4. ફરાળી ઉપમા (Farali Upma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15716892
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close