ચોકો પાઈ (Choco Pie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વ્હાઇટ ચોકલેટ ને ડબલ બોઈલર મેથડ થી ઓગાળી લો.
- 2
હવે બે બિસ્કીટ ની વચ્ચે વ્હાઇટ ચોકલેટ લગાવી પછી ફરી વ્હાઇટ ચોકલેટ લગાવી દો. આમ ૩ બિસ્કીટ ની જોડી બનાવી લો
- 3
હવે કોફી પાઉડર પાણી મા ઓગાળી લો આ પાણી બિસ્કીટ પર બ્રશ થી લગાવી દો.
- 4
હવે ડબલ બોઈલર મેથડ થી ડાર્ક ચોકલેટ ઓગાળી લો. પછી તેમા બિસ્કીટ ડીપ કરી લો.
- 5
બધા ચોકો પાઈ ને ડીશ મા એલ્યુમિનિયમ ફોઈલ પાથરી ૧૦ મિનિટ ફ્રીજ મા રાખી દો.
- 6
રેડી છે ચોકો પાઈ... આ સીઝન મા બહાર જ રાખવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15718108







ટિપ્પણીઓ (2)