મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1મોટો બાઉલ વ્હીપ ક્રીમ
  2. 1સફરજન
  3. 1નાનું દાડમ
  4. 1કેળું
  5. 1 ચમચીદળેલી ખાંડ (optional)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં વ્હીપ ક્રીમ લઈ ઇલેક્ટ્રિક બીટર ની મદદ થી એકદમ ક્રીમ ને ફ્લફી બીટ કરી લો એક ચમચી દળેલી ખાંડ એડ કરો.

  2. 2

    ત્યાર બાદ 30 મિનિટ જેવુ ક્રીમ ને ફ્રીઝ માં મૂકી ને ઠંડુ કરી લો. અને ફ્રૂટ ને ઝીણા સમારી લો. દાડમ ના દાણા કાઢી લો.

  3. 3

    ઠંડા ક્રીમ માં બધા ફ્રૂટ એડ કરી ને બરાબર મિક્સ કરી લો.
    તો તૈયાર ઠંડુ ઠંડુ મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ. એપલ અને દાડમ ના દાણા થી ગારનિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes