દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

#CB5
#week5
#cookpadindia
#cookpadgujrati
જયારે શાક માં su બનાવવું નાં સુજે. તો આ એકદમ જલ્દી અને ઘર માં રહેલી સામગ્રી થી 10 મિનિટ ma બની જતી રેસિપિ છે. દહીં - તિખારી માં મેં આજે રાઈ અને વરિયાળી નો વઘાર કર્યો છે. ખુબ સરસ લાગ્યો. આપ પણ એક્વાર આ રીતે જરૂર બનાવજો. ટેસ્ટ માં સરસ લાગશે. 👌😍

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ ને અને લાલ મરચું પાઉડર ને ફૂટી ને કે ગ્રાઇન્ડ કરી લેવું.
- 2
દહીંને ચમચી થી ફેંટી લેવું.
- 3
ગેસ પર એક નાની કડાઈ માં તેલ મૂકી ગરમ કરવું. તેમાં રાઈ અને વરિયાળી નો વઘાર કરવો. તતડે એટલે હિંગ ઉમેરવી.
- 4
હવે તેમાં લસણ, મરચું, હળદર અને મીઠું મિક્સ કરી ઉમેરવું. 1 મિનિટ જેવું સાંતલવું. પછી ફેટલું દહીં ઉમેરી, ગેસ બંધ કરી દેવો.
- 5
બધું બરાબર મિક્સ કરવું. લો તો તૈયાર છે...
"દહીં - તિખારી" 😍
******************* - 6
એક બાઉલ માં કાઢી ઉપરથી કોથમીર થી ગાર્નિશ કરવું. ટેસ્ટ માં સરસ લાગે છે. જરૂરથી ટ્રાય કરજો. 😍😍
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)