પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો
પાલક ને ધોઈ લો
પાલક ને જીણી સમારી લો તમે જોઈ શકો છો આ રીતે - 2
હવે એક બાઉલમાં લોટ મા બધા મસાલા નાખી લો તમે જોઈ શકો છો આ રીતે
મિક્સ કરી લો પછી તેમાં પાલક ઉમેરો અને આ રીતે લોટ બાંધી લો પાણી જરૂર મુજબ લેવું - 3
હવે ગેસ પર સ્ટીમર મા પાણી મુકી સ્ટીમર ની જારી મા આ રીતે ઓવલ શેપ આપી દો
તમે જોઈ શકો છો આ રીતે
આપણે ૨૦ /૨૫ મિનિટ સુધી રાખવાનુ છે - 4
ત્યારબાદ મુઠીયા થઈ જાય એટલે આ રીતે ચોરસ ટુકડા કરી લો તમે જોઈ શકો છો આ રીતે
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં વઘાર કરી લો મુઠીયા નાખી ને મિક્સ કરો
૫ મિનિટ સુધી રહેવા દો ધીમા તાપે
થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ - 5
પાલક મુઠીયા તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15719258











ટિપ્પણીઓ (5)