ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)

#CB5
જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુ
ઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.
ઢોકળા સેન્ડવીચ
ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)
#CB5
જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુ
ઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.
ઢોકળા સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
પેન 2ટેબલ સ્પૂન તેલ લઈ સેઝવાન ચટણી એડ કરી થોડી વાર સાતળો. મેસ કરેલ બટાકા અને સ્વાદ મુજબ મીઠું એડ કરી મિક્સ કરો. ડુંગળી ટામેટાં ને સ્લાઇઝ મા કટ્ટ કરી તેના ચાર પીસ કરો.
- 2
ઢોકળા ના બેટર મા મીઠું અને બે.સોડા નાખી મિક્સ કરો બેટર બહુ જાડુ નહી અને બહુ પતલુ નહી તેવુ રાખવુ.
- 3
ટોસ્ટર ને ગરમ કરી તેલ થી ગ્રીસ કરી ઢોકળા નુ ખીરુ પાથરી ક્રિસ્પી થાય એટલે ટોસ્ટર માથી બહાર કાઢી એક સ્લાઇઝ પર સેઝવાન બટાકા નો મસાલો પાથરો તેની ઉપર મેયોનીઝ લગાવી ડુંગળી,ટામેટા ના પીસ મુકી ટોસ્ટ કરેલ ઢોકળા ની બીજી સ્લાઇઝ મુકી દો.
- 4
રેડી છે ઢોકળા સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળાની ટોસ્ટ સેન્ડવીચ (Dhokla Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23આપણે toast બ્રેડના બનાવીએ છીએ .એટલે કે ટોસ્ટ સેન્ડવીચ કે બ્રેડ માંથી બને છે. પણ આજે મેં ઢોકળાના ખીરામાં થી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે .સ્ટફિંગ મા વટાણાનું છે. Jyoti Shah -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
પોડી સેન્ડવીચ ઢોકળા (Podi Sandwich Dhokla Recipe In Gujarati)
#ChoosetoCook મને વિવિધ પ્રકારના ઢોકળા બનાવવાનો શોખ છે. મારી પુત્રવધૂ અને એની ઓફિસ માં બધાને ઢોકળા ખૂબ ભાવે છે. તો આજે મે એમના માટે સ્વાદિષ્ટ અને સરળતાથી બને એવા પોડી ઢોકળા બનાવ્યા છે. Dipika Bhalla -
-
ગાર્ડન સેન્ડવીચ (Garden Sandwich Recipe In Gujarati)
#CWT#MBR1 Week 1 આપણે બગીચા મા જઈએ ત્યારે ત્યા બધુ કેટલુ કલરફુલ હોય છે.અલગ અલગ પ્રકાર ના અને અલગ અલગ કલર ના ફુલ-પાન હોય છે તો મે પણ કંઈક એવુ જ કરવા નો પ્રયાસ કર્યો છે.કલરફુલ ફીલિંગ કરી સેન્ડવીચ બનાવી છે જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બની છે તમે બધા પણ ચોક્કસ ટ્રાય કરજો. Bhavini Kotak -
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે મારા બાળકોને ખૂબ ભાવે છે તો દર વખતે એક જ રીતે બનાવું છું.. સપ્ટેમ્બર Payal Desai -
લસણિયા સેન્ડવીચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5ઢોકળા ઘણી રીતે બનાવવામાં આવે છે. બેસનના ઢોકળા, ચોખા તેમજ ચણા ના લોટ ના, ઈડલીના બેટર માંથી તેમજ સોજીના ઢોકળા પણ બનાવે છે. ઘણા લોકો સાદા ઢોકળા, ખાટા ઢોકળા, ગળ્યા ઢોકળા ,તેમજ સેન્ડવીચ ઢોકળા બનાવે છે. મેંઅહીં લસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ
#ઇબુક#Day 3સફેદ ઢોકળા એક લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે.નવી નવીનતમ વાનગી..ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ.... સફેદ ઢોકળા ની સ્લાઈસ બ્રેડ ની જેમ કાપી ને નારીયેળ-ફુદીના-કોથમીર- ટામેટા નું સ્ટફિંગ ભરી ને ગ્રિલ કરીને બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
ગાર્લિક સેન્ડવીચ (Garlic Sandwich Recipe In Gujarati)
#GA4#Week24સેન્ડવીચ તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે લીલાં લસણની સેન્ડવીચ બનાવવાનો વિચાર આવ્યો અને ખરેખર ગાર્લિક સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ બની. Mamta Pathak -
-
-
ઢોકળા પિઝા (Dhokla pizza Recipe in Gujarati)
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. તો આજે અપડે કંઈક નવુ પિઝ્ઝા ઢોકળા બનાવીએ#GA4#week8 Vidhi V Popat -
લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
#DRC#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
લગ્ન પ્રસંગ મા હોય તેવા સેન્ડવીચ ઢોકળા...😋 #trend3 Rasmita Finaviya -
-
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla in Gujarati)
#GA4#Week3#sandwichઆપણે બ્રેડ અને રોટલી ની સેન્ડવિચ તો ખાઈએ છીએ પણ અહીં મેં ઢોકળા વેરિએશન કરી ને ઢોકળા ની સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઈલ રેસિપી લગ્ન પ્રસંગ નો જમણવાર સેન્ડવીચ ઢોકળા વગર અધૂરો ગણાય...અવનવા ફરસાણ અને સાઈડ ડીશ બને પરંતુ આ વાનગી તો સૌની ફેવરિટ અને તેનો ઉપાડ સૌથી વધારે થાય...તો ચાલો આ વાનગીની મોજ માણીયે ને બનાવીએ સ્વાદિષ્ટ અને હેલ્થી સેન્ડવીચ ઢોકળા...👍👍 Sudha Banjara Vasani -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Besan#Soji#Lasan#cookpadgujarati#cookpadindiaઢોકળાં એ ગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ છે તેને નાસ્તા માં અને મેઈન વાનગી તરીકે પણ ખવાય છે. અલગ અલગ પ્રકાર ના ઢોકળા બને છે મેં આજે લાસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે ટેસ્ટી ટેસ્ટી તમને પણ જોઈ ને મોઢા માં પાણી આવી જશે તો રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
મગ ટોસ્ટ સેન્ડવીચ (moong toast sandwich) #ટિફિન
#ટિફિનઆ ટિફિન રેસીપી માં મગ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે બાળકો તથા મોટા બધા માટે ખુબજ હેલ્ધી છે. અને બાળકો માટે ખુબજ હેલ્ધી છે. તો ચાલો આજે બનાવીએ હેલ્ધી મગ ટોસ્ટ સેન્ડવીચ. કાલે જ બાળકોને ટીફીન માં કેચપ સાથે ભરી આપો અથવા તમે પોતે પણ ઓફીસ નો ટિફિન માં લઈ જાઓ. Doshi Khushboo -
સ્પીનેચ કોર્ન સેન્ડવીચ (Spinach Corn Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3#Sandwichલગભગ સેન્ડવીચ તો નાના મોટા દરેક ને ભાવે છે. સામાન્ય રીતે આપણે સાદી,મસાલા,ચીઝ સેન્ડવીચ બનાવતા હોય છીએ પણ આજે આપણે પાલક અને સ્વીટ કોનૅ નો ઉપયોગ કરી સેન્ડવીચ ને હેલ્ધી બનાવીએ. સાથે ચીઝ પણ નાખ્યું છે જેનાથી બાળકોને પણ મઝા આવશે. Chhatbarshweta -
સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટઢોકળા બધા ને ભાવે એવી વાનગી છે. એ વનપોટમીલ તરીકે પણ ખવાય છે. તેને બ્રેકફાસ્ટ અને ડીનર બંને માં લઈ શકાય છે. તેને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં એમાં ચટણી નું લેયર કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Harita Mendha
More Recipes
ટિપ્પણીઓ (13)