પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પાલક ને પાણીથી ધોઈને ડાડલી કાઢી લેવી. બે ત્રણ વાર પાણી થી ધોઈ લેવી.જીણી જીણી સમારી લેવી.હવે મીક્ષ્ચર જાર મા ક્રશ કરી લેવી પલ્પ તૈયાર કરવો.ચણાનો લોટ ચાળી તેમાં પલ્પ નાખી મીક્ષ કરી લેવો.
- 2
બધો મસાલો નાખી ને મીક્ષ કરી લેવું લોટ બાંધી લેવો.હવે સંચા મા લોટ ભરી લેવો.
- 3
હવે તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં સચા વડે સેવ પાડવી.ફલેમ મીડીયમ રાખવી.
- 4
તો તૈયાર છે પાલક સેવ.
Keywords
Similar Recipes
More Recipes
- સુરતી ગોટાળો ઢોસા (Surti Gotala Dosa Recipe In Gujarati)
- સ્ટફડ હરાભરા કબાબ (stuffed Hara bhara kabab recipe in Gujarati)
- વેજ તુફાની પંજાબી સબ્જી (Veg Toofani Punjabi Sabji Recipe In Gujarati)
- રાબ (Raab Recipe In Gujarati)
- ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15730444












ટિપ્પણીઓ