Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15738768

સૌ પ્રથમ ઘઉં નો લોટ લઈ ને તેમા મીઠું જીરુ ને અજમો નાખી દો અને તેલ નુ મોણ નાખી દો પછી મિકસર મા પાલક લસણ અને આદુ મરચા નાખી પ્યુરી તૈયાર કરી લો
પછી તેના થી લોટ બાંધી લો પછી તેલ વાળા હાથ લોટ લગાવી ને રાખી દો ૫ મિનીટ સુધી પછી તેને વણીને શેકી લો દહીં સાથે સવॅ કરો તૈયાર છે પાલક પરાઠા
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ