મૂળા ભાજી ના ઢેબરા (Mooli Bhaji Dhebra Recipe In Gujarati)

#CB6
મૂળો શિયાળામાં મળતું કંદમૂળ છે.એમાં ઘણા ડાયટરી ફાઇબર રહેલા છે. જેના કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી ની જે તકલીફ રહે છે અને ખાસ કરીને કફ જામી જાય છે તેને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. આ સિવાય એમાં ઝીંક અને ફોસ્ફરસ રહેલા છે જેના કારણે સ્કીન પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે છે.
મૂળા ભાજી ના ઢેબરા (Mooli Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6
મૂળો શિયાળામાં મળતું કંદમૂળ છે.એમાં ઘણા ડાયટરી ફાઇબર રહેલા છે. જેના કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી ની જે તકલીફ રહે છે અને ખાસ કરીને કફ જામી જાય છે તેને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. આ સિવાય એમાં ઝીંક અને ફોસ્ફરસ રહેલા છે જેના કારણે સ્કીન પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મૂળાની સારી રીતે ધોઈ પાંદડા સમારી લો અને મૂળાને છીણી લેવાં બધી સામગ્રી તૈયાર રાખવી
- 2
લોટમાં તેલ અને લસણની ચટણી સારી રીતે મિક્સ કરી બધી સામગ્રી નાખી પાણી થી લોટ બાંધી ઉપર તેલ લગાવીને ૧૦ મિનિટ ઢાકી રાખો.
- 3
હવે લૂવા કરી કોરો લોટ લગાવી ઢેબરાં વણીને તવા પર તેલ મૂકી બને બાજુ શેકી લેવા.
- 4
તૈયાર છે મૂળાભાજીના ઢેબરાં. તેને ચા, દહીં, લાલ તથા લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
મૂળાના પાન મા ખૂબ જ માત્રા મા લોહ ,ફોસ્ફરસ , વિટામિન તથા રોગપ્રતિકારક ગુણો રહેલા છે.તેથી આ ભાજી ખૂબ જપૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
પાલક ના પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલકમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ,પાણી, ચરબી, રેસા,કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. Ankita Tank Parmar -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી લીલી કે સુકી કોઈ પણ શિયાળામાં ખાસ ખાવી જોઈએ.. તેમાં ફાયબર હોવાથી આંતરડા સાફ થાય..,આયૅન હોવાથી શક્તિ મળે નબળાઈ દૂર થાય.. હ્દય ને મજબુત બનાવે.. સ્કિન પ્રોબ્લેમ દુર થાય.. શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કરે છે.. Sunita Vaghela -
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપી#BR : મૂળા ની ભાજીશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે એટલે માર્કેટ મા તાજા સરસ મૂળા આવવા લાગ્યા છે . સિઝનના જે શાકભાજી મલતા હોય તેનો ભરપૂર ફાયદો ઉઠાવી લેવાનો . મૂળા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે મૂળા ની ભાજી બનાવી. Sonal Modha -
બાજરા ના લોટના થેપલા (Bajra Thepla Recipe In Gujarati)
#GA4 #Week24બાજરો શિયાળા માટે ખૂબ જ લાભદાયક છે. બાજરો ખાવાથી પાચનતંત્ર સારું રહે છે અને શરીર માટે ખૂબ જ લાભદાયક છે. બાજરો અને લીલી મેથી, પાલક માટે ઘણા બધા વિટામિન મળે છે. Varsha Monani -
મૂળા નાં પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
#MBR3શિયાળામાં મૂળા બહુ જ સરસ આવે અને એના પાન પણ બહુ જ સરસ હોય તો એનો ઉપયોગ કરી અને મેં મૂળાના પરોઠા બનાવ્યા છે Sonal Karia -
-
લીલુ લસણ અને મેથીની ભાજી ના ઢેબરા (Lilu Lasan Methi Bhaji Dhebra Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને મેથી ની ભાજી સરસ મળતી હોય છે તો આજે મેં આનો ઉપયોગ કરીને ઢેબરા બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
ઢેબરા (Dhebra recipe in Gujarati)
#GA4#Week12#BESANઢેબરા કે થેપલા બંને એક જ છે.બધા અલગ અલગ રીતે તેને ઓળખે છે આમ તો થેપલા એક જ લોટના બને છે.અને ઢેબરા મિક્સ લોટ ના બને છે. જેને આપણે બધા બ્રેકફાસ્ટ અથવા ડિનરમાં લઈએ છીએ. Hetal Vithlani -
-
મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
મિક્સ ભાજીના મુઠીયા (Mix Bhaji Muthia Recipe In Gujarati)
#BW#Cookpadgujaratiશિયાળાની ઋતુ હવે જઈ રહી છે ત્યારે છેલ્લી વખત બધી જ મિક્સ ભાજી લઈ તેમાં ઘઉં અને બાજરાનો લોટ તથા રેગ્યુલર મસાલા મિક્સ કરી ખાવામાં સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા ટેસ્ટી મુઠીયા બનાવ્યા છે. જે ચા, ચટણી કે સોસ સાથે ખાઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
મારાં ઘરમાં બધાને ભાજી ભાવે પણ લોટવાળું મૂળાની ભાજી નું શાક બહુ પ્રીય છે Bina Talati -
મૂળા ના પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
#CWM2#hathimasala#WLD#WEEK2#Routine masala#Garam masala Rita Gajjar -
ઢેબરા (Dhebra recipe in gujarati)
#મોમ વધુ સાસુ પણ મા કહેવાય છે તેમને હું મમ્મી કહેતી આજે એમને ભાવતી વાનગી મેં બનાવી છે Avani Dave -
-
સુવા ની ભાજી ના ઢેબરા (Suva Bhaji Dhebra Recipe In Gujarati)
સવાની ભાજી એ આરોગ્ય માટે ઉત્તમ છે. સામાન્ય રીતે સુવાની ભાજીનું શાક બનાવે છે. પણ સુવાની ભાજીના ઢેબરા બનાવ્યા. ટેસ્ટી તો ખૂબ જ બન્યા છે પણ સાથે સાથે ક્રિસ્પી અને સોફ્ટ બન્યા છે.#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
મલ્ટી ગ્રેઇન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6શિયાળામાં મેથીની ભાજી બહુ જ સરસ આવે એટલે ઢેબરાને અલગ અલગ રીતે બનાવતા હોર્ઈએ છીએ Sonal Karia -
મૂળા -મૂળા ભાજી પરાઠા
#નાસ્તો#ઇબુક૧#પોસ્ટ ૨સવાર માં સ્વાદિષ્ટ પરાઠા અને ચટણી ટેસ્ટી ... Kshama Himesh Upadhyay -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગે આજકાલ લોકો ની ચોઈસ બદલાઈ છે.. લગ્ન પ્રસંગે અંગત સગા અગાઉ થીં આવી જાય છે..તો સવારે ચા સાથે ખાવા ઢેબરા બનાવી ને મુકી શકાય... Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ (10)