ચીઝ બ્રસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)

ચીઝ બ્રસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેઝ માટે હુફાળા પાણી માં ૧ સ્પૂન ખાંડ અને ૧ સ્પૂન યિસ્ટ્ નાખી એક્ટિવેટ કરો
- 2
ત્યાર બાદ તેમાં મેંદો એડ કરી,મીઠું અને ઓઇલ નાખી, ડો રેડી કરો, થોડું ઓઇલ નાખી તેને પ્લાસ્ટિક થી કવર કરી ૨ કલાક રેસ્ટ આપો
- 3
હવે તે બરોબર ફૂલી ને રેડી છે, તેના ૨ સરખા પાર્ટ કરી બને ને બરોબર ટક્ક્ કરો અને બોલ બનાવો
- 4
એક બોલ ને થોડુંક જાડો વણી લો અને ફોક ની મદદ થી પીન કરો અને સાઈડ માં મૂકો, બીજા બોલ ને ઓવન ટ્રે માં લોટ નાખી લુવા ને રોટલા ની જેમ પાથરી નાખો અને તેમાં ડેન્ટ્ બનાવો
- 5
હવે તેના પર્ પીઝા સોસ લગાવો અને ચીઝ્ સ્લાઇસ રાખો, હવે બાજુ પાર મૂકેલો રોટલા ને કાચો સેકી લો અને તેના પાર રાખી સીલ કરી દો
- 6
હવે તેના પર પીઝા સોસ લગાવો, મોઝ્રારેલા ચીઝ્ નાખી, ટોમેટો રીંગ, કેપ્સિકમ સ્લાઈસ, ઓનિઓન્ સ્લાઈસ ગોઠવી,ચીઝ્ સ્પ્રેડ્ કરી, મિક્સ હેર્બ્સ્,ઓરેગાનો અને ચિલિ ફ્લેક્સ નાખો
- 7
- 8
આ ટ્રે ને પ્રિ હિટ કરેલા ઓવન માં ૧૮૦ ડિગ્રી પર્ ૨૦ મિનિટ માટે મૂકો. પીઝા રેડી છે
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (2)