દેશી ચણા મસાલા (Desi Chana Masala Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
પ્રોટીન થી ભરપુર દેશી ચણા ખુબજ પોષ્ટિક તેમજ શક્તિદાયક છે.તેની વિવિધ વાનગી ઓ બનાવી શકાય છે.
દેશી ચણા મસાલા (Desi Chana Masala Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપુર દેશી ચણા ખુબજ પોષ્ટિક તેમજ શક્તિદાયક છે.તેની વિવિધ વાનગી ઓ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને ધોઈ ગેસ પર પાણી ગરમ મૂકી ઉકળે એટલે 1/2સ્પૂન ખાવાનો સોડા નાખી ચણા તેમાં ઉમેરી ગેસ બંધ કરી દો.આઠ, દસ કલાક પલળવા દો.
- 2
ત્યાર બાદ કુકર પાંચ છ સીટી વગાડી લો.ચણા ને બફાતા વાર લાગે છે.હવે એક પેન માં તેલ ગરમ મૂકી રાઈ મેથી જીરું લસણ અને લીમડો તથા હિંગ મૂકી આદુ મરચા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી ચણા નાખી દો.
- 3
ત્યારબાદ બધા સૂકા મસાલા તેમજ લીંબુ કોથમીર નાખી બરાબર મિક્સ કરો અને ઉતારી લો.આ ચણા તમે ખાઈ શકો છો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15760226

ટિપ્પણીઓ (6)