તીખા ગાઠીયા (Tikha Gathiya Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
એકદમ ટેસ્ટી અને સોફ્ટ બને છે.
તીખા ગાઠીયા (Tikha Gathiya Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી અને સોફ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં મસાલા કરો અને જરૂર મુજબ પાણી નાખીને ઢીલો લોટ બાંધી લો ત્યારબાદ એક કડાઈમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા મુકો
- 2
તેલ ગરમ થાય પછી ચણાના લોટના આ મિશ્રણને ગાઠીયા પાડવાના સંચામાં તે લગાવી મિશ્રણ નાખી તેલમાં ગાંઠીયા બંને બાજુથી ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળી લો
- 3
તો હવે આપણા સોફ્ટ ટેસ્ટી તીખા ગાઠીયા બનીને તૈયાર છે ઉપરથી સંચળ પાઉડર લાલ મરચું પાઉડર મિક્સ કરી sprinkle કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
તીખા ગાઠીયા(tikha gathiya recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#goldenapron3 #પઝલ વડૅ નમકીન#વિક 22#માઇઇબુક#પોસ્ટ ૯ Hetal Vithlani -
-
-
-
ફરસી મસાલા પૂરી (Farsi Masala Poori Recipe In Gujarati)
આ પૂરી ખૂબ જ ટેસ્ટી ફરસી અને ખાવામાં સોફ્ટ બને છે. Falguni Shah -
-
-
-
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
-
-
-
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
-
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
સોફ્ટ તીખા ગાંઠિયા (Tikha Gathiya recipe In gujarati)
#goldenapron3#week18#besanરોજે રોજ બાળકોના ટિફિન માં ભરવા માટે કે નાસ્તા માટે કોરા નાસ્તા તો જોઈએજ આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે.. અને ખુબજ સોફ્ટ બન્યા છે. તમે પણ આ રીતે બનાવશો તો ખુબ સરસ બનશે.. Daxita Shah -
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#October2020#cookbook#કુકબુકગાંઠિયા લગભગ દરેક વ્યક્તિ ને ભાવતા હોય છે. Kids અને ઉંમર વાળા લોકો ને પણ પ્રિય હોય છે. Dhara Lakhataria Parekh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15765567
ટિપ્પણીઓ (14)