કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati)

Kirti Gangani
Kirti Gangani @Kirti_10

#JR

#JR

વધુ વાંચો

ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati)

Kirti Gangani
Kirti Gangani @Kirti_10

#JR

#JR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપછીણેલું ફ્લાવર
  • 1 કપઘઉંનો લોટ
  • ચમચીચણાનો લોટ
  • ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1/2 ચમચી વરિયાળી
  • મીઠું સ્વાદ અનુસાર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચી હિંગ
  • ૧ ચમચીગરમ મસાલો
  • તેલ શેકવા અને વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફ્લાવરનું છીણ કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગનો વઘાર કરી છીણ નાંખવું

    ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં જરૂર મુજબ મીઠું અને હળદર ઉમેરી આદુ મરચાં નાખી થોડીવાર સાંતળવું

    ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં વરિયાળી ગરમ મસાલો અને ચણાનો લોટ ઉમેરી થોડીવાર સાંતળો

    ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સ્ટફિંગ ને ઠંડુ કરવા મુકવું

  5. 5

    લોટ લઇ તેમાં સ્વાદ મુજબ મીઠું અને તેલનું મોણ ઉમેરવું

    ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો

    ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લોટમાંથી લૂઓ બનાવી તેને વણી વચ્ચે સ્ટફિંગ ભરવું પછી તેમાંથી પરોઠું બનાવવું

    ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    લોઢી ગરમ કરી બંને બાજુ બરાબર તેલ મૂકી ગુલાબી શીખવું

    ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    દહીં ચટણી કે કેચઅપ સાથે સર્વ કરવું

    ફ્લાવરના સ્ટફ પરાઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirti Gangani
Kirti Gangani @Kirti_10
પર December 03, 2021 09:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પરાઠા ફલાવર

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
  2. બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
  3. આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
  4. અડદિયા(Adadiya recipe in Gujarati)
  5. કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
  1. સૂંઠ ની લાડુડી (Sunth Ladudi Recipe In Gujarati)
  2. પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
  3. તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
  4. સાતપડી ફરસી પૂરી (Satpadi Farsi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15760370
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close