બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટાકા નો માવો કરી ને અંદર આદું મરચાં લસણ ની પેસ્ટ એડ, મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું એડ કરી ને સ્ટફિંગ તૈયાર કરી લો.
- 2
ત્યાર બાદ એક બાઉલ માં ચણા નો લોટ લઈ તેમાં મીઠું અને સોડા એડ કરી પાણી નાખી ખીરું તૈયાર કરો. ગ્રીન ચટણી તૈયાર કરો.
- 3
હવે બ્રેડ ની સ્લાઈસ લઈ ગ્રીન ચટણી લગાવો ઉપર બટાકા નું સ્ટફિંગ લગાવી ઉપર બીજી બ્રેડ મૂકી ને કટ કરી લો.
- 4
હવે ચણા ના લોટ ના ખીરા માં ડીપ કરી ને ગરમ તેલ માં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ બ્રેડ પકોડા. ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7 બ્રેડ પકોડા બધાને ભાવતી અને સરળતાથી બની જતી વાનગી છે. Varsha Dave -
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)
#CB7#week7#બ્રેડ_પકોડા#cookpadgujarati બ્રેડ ના પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને ચાની સાથે પીરસવામાં આવતો નાસ્તો છે. જે શિયાળા માં અથવા વરસાદ ની સીઝન માં સાંજ ના સમયે ચાની સાથે પીરસવામાં ઉત્તમ છે. ભજીયા ની જેમ આ પાન એક તળેલો નાસ્તો જ છે. જેનું બહારનું ક્રિસ્પી પડ બેસન નું બનેલું હોય છે. ઘરે બ્રેડ નાં પકોડા બે રીત થી બનાવી સકાય છે - 1) મેશ કરેલા બટાકા ના મસાલાથી, 2) બટાકાના મસાલા વગર. આ રેસિપી મેશ કરેલા બટાકા ના મસાલા થી બનાવવામાં આવ્યા છે. આ બ્રેડ પકોડા નું સ્ટફિંગ એકદમ મસાલેદાર ને ચટપટા સ્વાદવાળું બનાવ્યું છે. જેનાથી બ્રેડ પકોડા નો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. આ બ્રેડ પકોડા ને ક્રિસ્પી બનાવવા માટે મેં તેમાં બેકિંગ પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી આ બ્રેડ પકોડા જેવા બહાર લારી પર મળે એવા જ બન્યા છે. Daxa Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14031912
ટિપ્પણીઓ (8)