કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#CB8 #week8 #PG
ઉધિયું એ ગુજરાત ની પહેચાન છે. શિયાળા દરમિયાન બનતી આ વાનગી ખાસ પ્રસંગે પણ બનાવવામાં આવે છે. મહંદઅંશે શિયાળા માં મળતા શાક ભાજી નો ઊપયોગ કરવામાં આવે છે. મેં અહીં ઓછા તેલ નો ઉપયોગ કરીને બનાવ્યું છે. આ સ્વાદીષ્ટ વાનગી સૌ પસંદ કરે છે.

#CB8 #week8 #PG
ઉધિયું એ ગુજરાત ની પહેચાન છે. શિયાળા દરમિયાન બનતી આ વાનગી ખાસ પ્રસંગે પણ બનાવવામાં આવે છે. મહંદઅંશે શિયાળા માં મળતા શાક ભાજી નો ઊપયોગ કરવામાં આવે છે. મેં અહીં ઓછા તેલ નો ઉપયોગ કરીને બનાવ્યું છે. આ સ્વાદીષ્ટ વાનગી સૌ પસંદ કરે છે.

વધુ વાંચો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#CB8 #week8 #PG
ઉધિયું એ ગુજરાત ની પહેચાન છે. શિયાળા દરમિયાન બનતી આ વાનગી ખાસ પ્રસંગે પણ બનાવવામાં આવે છે. મહંદઅંશે શિયાળા માં મળતા શાક ભાજી નો ઊપયોગ કરવામાં આવે છે. મેં અહીં ઓછા તેલ નો ઉપયોગ કરીને બનાવ્યું છે. આ સ્વાદીષ્ટ વાનગી સૌ પસંદ કરે છે.

#CB8 #week8 #PG
ઉધિયું એ ગુજરાત ની પહેચાન છે. શિયાળા દરમિયાન બનતી આ વાનગી ખાસ પ્રસંગે પણ બનાવવામાં આવે છે. મહંદઅંશે શિયાળા માં મળતા શાક ભાજી નો ઊપયોગ કરવામાં આવે છે. મેં અહીં ઓછા તેલ નો ઉપયોગ કરીને બનાવ્યું છે. આ સ્વાદીષ્ટ વાનગી સૌ પસંદ કરે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
4 સર્વિંગ્સ
  1. મૂઠિયાં બનાવવા માટે
  2. 1 વાટકો મેથી ની ભાજી
  3. 1/2 વાટકો ઘઉં નો ક્કરો લોટ
  4. 2 ચમચા ચણા નો લોટ
  5. 1 ચમચીઆદુ મરચા. લસણ ની પેસ્ટ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1 ચમચીધાણજીરૂ
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીહળદર
  10. 2 ચમચીતેલ મોણ માટે
  11. તળવા માટે તેલ
  12. મસાલો બનાવવા માટે
  13. 1 વાટકો લીલું લસણ
  14. 1 વાટકો કોથમીર
  15. 4લીલા મરચાં
  16. 2 ચમચીતલ
  17. 1 ચમચીશીંગદાણા
  18. 1/2 વાટકીલીલું કોપરું
  19. 1 ટુકડોઆદુ
  20. સ્વાદ અનુસારમીઠું
  21. અન્ય સામગ્રી:
  22. 1 વાટકીતુવેર દાણા
  23. 1 વાટકીલીલી મેથી
  24. 1 વાટકીપાપડી
  25. 1ગાજર
  26. 2શક્કરિયા
  27. 2 નંગશક્કરિયા
  28. 3 નંગટામેટાં
  29. 4 નંગરવૈયા
  30. 2 મોટા ચમચાઊંધિયા નો મસાલો
  31. સ્વાદ પ્રમાણેમીઠું
  32. 2 ચમચીખાંડ
  33. 1 વાટકીચણા નો લોટ
  34. 100 ગ્રામતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ મૂઠિયાં બનાવવા માટે ની બધી સામગ્રી ભેગી કરી, તેમાં બારીક સમારેલી મેથી અને મોણ ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.

  2. 2

    તેના નાના નાના મૂઠિયાં વાળી ગરમ તેલ માં તળી લો.

  3. 3

    મિક્સર જારમાં કોથમીર, કોપરું, લીલું લસણ,લીલા મરચાં, આદુ, તલ, શીંગદાણા, ખાંડ લઈ વાટી લો. તેને બોલ માં કાઢી તેમાં મીઠું, ઊંધિયા નો મસાલો અને બેસન મિક્સ કરી લો.

  4. 4

    બટાકા, ટામેટાં, રવૈયા અને શક્કરિયા ને સારી રીતે ધોઈ છાલ કાઢી ઉપર થી ઉભા આડા કાપા પાડીને તેમાં બનાવેલો વાટેલો મસાલો ભરી લો. બચેલા મસાલા નો શાક માં મિશ્ર કરીને ઉપયોગ કરીશું.

  5. 5

    જાડા તળિયાવાળા વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે નીચે પાપડી અને લીલવા પાથરી ઉપર સમારેલી મેથી, અને ભરેલા શાક પાથરી દો. ગાજર નાં ટુકડા પણ ઉમેરી દો.

  6. 6

    થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.

  7. 7

    શાક 1/2 ચઢી જાય એટલે મૂઠિયાં ઉમેરી દો.

  8. 8

    બધું શાક ચઢી જાય એટલે ગેસ બંધ કરી લો.

  9. 9

    તો તૈયાર છે ઊંધિયું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર December 12, 2021 16:33
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. અડદિયા (Adadiya Recipe in gujarati)
  2. મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
  3. સુરતી ઊંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  4. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  5. લીલા નાળીયેર ની કચોરી (Lila Nariyal Kachori Recipe In Gujarati)
  1. કોબીજ બટાકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
  2. ઊંધિયું (Undhiyu recipe in Gujarati)
  3. ભુંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
  4. વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15788419
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close