ભુંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_10984
Mumbai
શેર કરો

ઘટકો

  1. 4બટાકા
  2. 20 - 25 તળેલા ભુંગળા
  3. 1ચમચો તેલ
  4. 1 નાની ચમચીરાઇ
  5. 1 નાની ચમચીતલ
  6. 1 નાની ચમચીહિંગ
  7. 1 ચમચીલાલ કાશ્મીરી મરચું
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. 1/4 ચમચી ખાંડ
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. 1/4 ચમચી હળદર પાઉડર
  12. મીંઠુ સ્વાદ મુજબ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટાને બાફી લો. ટુકડા કરી એક કડાઈમાં તેલ મૂકી વધાર કરી બધો મસાલો નાખી બરોબર હલાવી એક પ્લેટમાં સર્વ કરો

  2. 2

    ભુંગળા ને તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Dalal
Shweta Dalal @cook_10984
પર
Mumbai
cookpad par join thaya pachi cooking no shok vadhi gyo..tyar thi navu navu banava lagi..
વધુ વાંચો

Similar Recipes