ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકો અને ઢોકળાની ડિશ ને તેલથી ગ્રીસ કરો હવે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે તેમાં જીરું અજમો આદુ મરચાની પેસ્ટ તલ અને તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને અને પાણીને ઉકાળો
- 2
પાણી ઉકળી જાય એટલે તેમાં ખાવાનો સોડા નાંખી મિક્સ કરી થોડો થોડો કરીને ચોખાનો લોટ નાખવો અને વેલણથી ફેરવતા જાય કાંઠા ન પડે તે રીતે એક રસ મિક્સ કરો લોટ મિક્સ થઈ જાય એટલે તેને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી દસ મિનિટ માટે બફાવા દો જાય એટલે તેને આચાર મસાલો અને તેલ અને દાણા અને તલ નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15790742






ટિપ્પણીઓ (2)