જુવાર ને બાજરા નું ખીચુ (Jowar Bajra Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેન માં તેલ મુકો તેમા રાઈ ઉમેરો પછી હિંગ ઉમેરી આદુ મરચા ને લસણ ની પેસ્ટ ઉમેરી ને લીમડો ઉમેરો એક વાટકી પાણી ઉમેરો પછી તેમા છાસ ઉમેરો ને પછી તેમા મીઠુ ને મરચું ઉમેરો
- 2
પછી ઉકળે એટલે ચપટી સાંજી ના ફુલ ઉમેરો ને તેમા બને લોટ ઉમેરી ને વેલણ થી મિક્સ કરો પછી તેને 2થી 3મિનિટ ઢાંકી ને રહેવા દેવું પછી સર્વિંગ પ્લેટ માં કાઢી ને તેલ ગરમ કરી રાઈ ને તલ લાલ સૂકા મરચા નો વધાર કરવો પછી તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15801327






ટિપ્પણીઓ (2)