કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)

Khushbu Kakkad
Khushbu Kakkad @cook_31884185

કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
અનેક
  1. કીલો કાચા કેળા
  2. તળવા માટે તેલ
  3. મીઠું
  4. મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરો

  2. 2

    કેળા ની છાલ ઉતારી લો

  3. 3

    હવે તેલ માં ડાયરેક્ટ જ વેફર પાડવી

  4. 4

    ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઠી લો

  5. 5

    મીઠું અને મરી ભભરાવીને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Kakkad
Khushbu Kakkad @cook_31884185
પર

ટિપ્પણીઓ

Similar Recipes