મગ દાળ હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)

Trupti Purohit Jani
Trupti Purohit Jani @tupi_2407

મગ દાળ હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીફોતરાં વગર ની મગ દળ
  2. 1 ચમચીરવો(સુજી)
  3. 1 ચમચીચણા નો લોટ
  4. ડ્રાય ફ્રૂટ્સ
  5. 1 વાટકીઘી
  6. 1 વાટકીખાંડ
  7. 2 વાટકીજેટલું દૂધ
  8. 1 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળ ને ધોઈ નાખો 2-3 વખત.પછી તેને કોટન ના કપડાં માં 5-10 મિનિટ સુકવી દયો

  2. 2

    સુકાઈ જાય પછી દાળ નોન સ્ટિક પેન માં સેકી લો.15-20 લાગશે સેકાતા

  3. 3

    શેકાય જાય પછી મિક્સર માં ક્રશ કરી લો.

  4. 4

    નોન સ્ટિક પેન માં 2 ચમચી ઘી મૂકી ડ્રાય ફ્રૂટ્સ ને સાંતળી લો.પછી તેમાં થોડું વધુ ઘી મેળવી દળેલી દાળને સેકી લો.બ્રોઉન-રેડ ના થાય ત્યાં સુધી.

  5. 5

    હવે તેમાં પાણી ઉમેરી અને સતત હલાવતા રહો.હવે 1 વાટકી દૂધ નાખો અને હલાવતા રહો હવે ખાંડ નાખી બીજી વાટકી દૂધ નાખો અને સતત હલાવતા રહેવું.

  6. 6

    રેડી છે મગ દળ હલવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Purohit Jani
પર
Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors — it’s how you combine them that sets you apart.🍜🍛🍱🍽️🔪
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes