કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)

Urvi Patel
Urvi Patel @Patelurvi_11

#JR

#JR

વધુ વાંચો

મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)

Urvi Patel
Urvi Patel @Patelurvi_11

#JR

#JR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 100 ગ્રામ બટાકા
  • 50 ગ્રામવટાણા
  • ૩ થી ૪ રવૈયા
  • 2કાચા કેળા
  • 1ગાજર
  • 1/2 કપ તુવેર ના દાણા
  • 1/2 કપ સુરણ
  • 1/2 કપ વાલોર
  • 1/2 કપ ફ્લાવર
  • ચારથી પાંચ ચમચા તેલ
  • ૪ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીગરમ મસાલો
  • 2ટામેટા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધું શાક સાફ કરી ધોઈ સમારી લેવું

    મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકરમાં તેલ ગરમ કરી બધા શાકનો વઘાર કરવો

    મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આદુ-મરચા-લસણની પેસ્ટ કરી લેવી

    મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધા શાક નાખી થોડી વાર સાંતળી સ્વાદ અનુસાર મીઠું બધા મસાલા અને આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરવી

    મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    છેલ્લે ટામેટા અને ગરમ મસાલો નાખી હલાવી બરાબર મિક્સ કરવું

  6. 6

    જરૂર મુજબ પાણી નાખી એક સીટી વગાડવી

    મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કૂકર ઠંડું થાય એટલે શાક બાઉલમાં કાઢી સર્વ કરો

    મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvi Patel
Urvi Patel @Patelurvi_11
પર December 22, 2021 16:51

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
December 23, 2021 02:36
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
  2. રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
  3. પાંવભાજી પુલાવ (Pavbhaji Pulao Recipe In Gujarati)
  4. લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
  5. તલ ની ચીકી (Sesame Chikki Recipe In Gujarati)
  1. કોઠા ની ચટણી (Kotha Chutney Recipe In Gujarati)
  2. સેવ (Sev Recipe In Gujarati)
  3. ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
  4. તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15815729
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close