કોઠા ની ચટણી (Kotha Chutney Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
ગુજરાતી વાનગી ઉધિયા મા બને છે ખાટી ,મીઠી તીખી ચટણી રોટલી ,ભાખરી સાથે પણ ખઈ શકાય છે
કોઠા ની ચટણી (Kotha Chutney Recipe In Gujarati)
ગુજરાતી વાનગી ઉધિયા મા બને છે ખાટી ,મીઠી તીખી ચટણી રોટલી ,ભાખરી સાથે પણ ખઈ શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
કોઠા ફોડી ને પલ્પ કાઢી લેવાના, કોઠા ની માપ,જેટલા,ગોળ,સંચણ મીઠુ મીઠુ,લાલ મરચુ મિકચર જાર મા ગ્રાઈન્ડ કરી લેવુ પેસ્ટ બનાવી લેવુ
- 2
જરુરત પ્રમાણે પાણી ઉમેરી ને ચટણી ની કન્સીસટેન્સી સેટ કરી લેવુ નિકાળી ને બર્ની કે ડબ્બ મા ભી ને સ્ટોર કરી લેવી તૈયાર છે ખાટી મીઠી ટેન્ગી કોઠા ની ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોઠા ની ચટણી(Kotha Chutney Recipe In Gujarati)
આ ખાટી મીઠી ચટણી આપણે રોજ બરોજ ના જમવામાં પણ ખાઈ શકીએ છીએ. Alpa Pandya -
કોઠા ની ખાટી મીઠી ચટણી(Kotha Chutney recipe in Gujarati)
#GA4#Week4#Chutneyકોઠા ના ફળ માંથી બનતી આ ચટણી સ્વાદ માં ખાટી મીઠી લાગે છે.. નાના હતા ત્યારે સ્કૂલ ની બહાર કોઠા મળતા ત્યારે ખાવાની બહુ મજા આવતી.. કોઠા માંથી બનાવેલી આ ચટણી મોટેભાગે શિયાળા માં બનતા ઉંધીયું સાથે સર્વ કરી શકાય.. વળી રોટલી રોટલા સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
કોઠા ની ચટણી
#ચટણી કોઠા ને કૈથા પણ કેહવા મા આવે છે સીજનલ અને સાઈટ્રિક ફુટ તરીકે કોઠા ના અનેક રીતે ઉપયોગ કરવા મા આવે છે ભારતીય રસોઈ ,અને કોઈ પર પ્રાન્ત ની થાળી ચટણી ,અથાણુ વગર અધૂરી છે. ભોજન ને ચટાકેદાર ટેન્ગી ટેસ્ટ માટે વિવિધ ચટણી બનાવા મા આવે છે ગુજરાત ની મોસ્ટ પોપ્યુલર વાનગી ઉધિયા છે વિશેષ તોર પર કોઠા ની ચટણી સર્વ કરાય છે Saroj Shah -
-
કોઠા ની ચટણી
#માસ્ટરક્લાસખાટી મીઠી ચટણી નો ટેસ્ટ જ અલગ હોય છે તેમાં પણ ગુજરાતી ઓ નો જમણવાર ચટણી વગર અધુરો હોય છે દાળ ભાત શાક હોય કે શાક રોટલી હોય તેની સાથે ચટણી ખાટા મરચા તો હોય જ હોય ચટણી ગુજરાતી ખાણા નો અવિભાજ્ય અંગ છે Parul Bhimani -
કોઠા ની ચટણી(Kotha chutney Recipe in Gujarati)
Weekend chefભારતીય સંસ્કૃતિ માં જમવા માં ચટણી નું ખુબ મહત્વ છે .ચટણી ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે .કોથમીર ની ચટણી ,ટામેટા ની ચટણી ,આંબલી ની ચટણી વગેરે . Rekha Ramchandani -
કોઠાની ચટણી (Kotha Chutney Recipe In Gujarati)
ખાટીમીઠી કોઠાની ચટણી બનાવા માં એકદમ સરળ છે . આંબલી ની ચટણી ના બદલે આ ચટણી પણ ઉપયોગ માં લઇ શકાય છે. આ ચટણી કોઇપણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે. asharamparia -
કોઠા ની ચટણી
#તીખી મને નાનપણ થી જ કોઠું ખૂબ જ ભાવે છે....પણ આ કોઠા મા જે ગર હોય એની મેં ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી બનાવી મારા વરજી ને ખવડાવી અને એ ખૂબ જ ખુશ થઈ ગયા.... Binaka Nayak Bhojak -
કોઠા ચટણી (Kotha chutney Recipe in Gujarati)
#nocooksnaps#week1#કોઠા_ની_ખાટી_મીઠી_ચટણી ( Kotha chutney Recipe in Gujarati) મેં Neeti Patel ji ની recipe ફોલો કરીને કોઠા ની ખાટી મીઠી ચટણી બનાવી છે. જે ખૂબ જ યમ્મી અને ચટાકેદાર બની હતી....સોરી લેટ પોસ્ટ કરવા માટે...કારણ કે ઘર માં હજી દિવાળી નું કામ જ ચાલે છે તો સમય ના મળ્યો...એની માટે મને ખેદ છે..😍🙏 Daxa Parmar -
કૌઠા ની ચટણી(Kotha Chutney Recipe in Gujarati)
બાજાર મા સરસ પાકા કૌઠા વેચાતા દેખાયા , ખરીદી લેવાનુ મન થઈ ગયુ કારણ કે આમ તૌર પર ખાટી મીઠી ટેન્ગી ચટણી ખવાય છે પણ વિન્ટર મા ઉન્ધીયુ કૌથા ના ચટણી વગર અધુરુ છે. Saroj Shah -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicઝટપટ બનતી ને સ્વાદ એકદમ ખાટી મીઠી લાગતી આ ચટણી આપણે રોટલા, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. Shilpa Kikani 1 -
કોઠા ની ચટણી(Kotha Chutney Recipe in Gujarati)
#GA4#week15#jeggeryકોઠા ની ચટણી થેપલા,મસાલા ભાખરી સાથે સ્વાદીષ્ટ લાગે છે,ગોળ નાખી ને બનાવાય છે. Tejal Hitesh Gandhi -
કોઠા ની ચટણી
#ફેવરેટ#ચટણી સીરિઝઆજે મેં કોઠા ની ચટણી બનાવી છે.. બધા સાથે શેર કરવા માંગુ છું.. Daxita Shah -
-
કાચી કેરી પુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
ઉનાળા મા કાચી કેરી ની ચટણી સાથે પુદીના ના મિન્ટી ફલેવર જમવામા મળી જાય તો જમવાની મજા આવી જાય છે . ઉનાળા મા ઠંડક ની સાથે સનસ્ટોક(લૂ)મા પણ રક્ષણ આપે છે . બહુ સરલતા થી બની જાય છે Saroj Shah -
-
-
લસણની સૂકી ચટણી (Garlic Dry Chutney Recipe In Gujarati)
#ચટણીનુ નામ પડતા જ મોમાંથી પાણી છૂટે છે. ભલે પછી તે ખાટી, મીઠી, તીખી હોય,સૂકી, હોય, કે લીલી. ચટણી થી થાળી ની શોભા વધે છે વાનગી મા સોડમ વધી જાય છે. આ ચટણી સૂકી હોવાથી લાબા સમય સુધી રાખી શકાય છે. #GA4#week4 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચટણી (Chutney Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : ચટણી રાજકોટ મા ગોરધનભાઈ ની ચટણી વખણાય છે .આ ચટણી કોઈપણ ફરસાણ , ચાટ કે પછી વેફર સાથે પણ ખાઈ શકાય છે. આ ચટણી ખાટી અને તીખી હોય છે. Sonal Modha -
લીલી ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4#week13સ્વાદ મા વધારો અને તીખી ચટપટી ચટણી જમવામાં અને નાસ્તામાં પણ લઈ શકાય છે Kajal Rajpara -
ટમેટો ડ્રાય ફ્રુટ ચટણી
#ઇબુક૧#૩૧#ફ્રૂટ્સ#ચટણીઆ ચટણી એકદમ ખાટી, મીઠી, તીખી, ટેન્ગી ચટણી છે જે બંગાળ મા ફેમસ છે.આને તમે રોટલી, પુરી,પરાઠા, થેપલા સાથે ખાઇ શકો છો. Nilam Piyush Hariyani -
લસણ ટામેટા ની ચટણી (Lasan Tomato Chuteny Recipe In Gujarati)
આ ચટણી થોડી તીખી અને ખટ મીઠી લાગે છે.તે પરોઠા રોટલી થેપલા સાથે ખાઈ શકાય છે.#L Neha Prajapti -
ટામેટા ની ચટણી (tameto Chutney recipe in Gujarati)
#સાઉથ સાઉથ ની ફેમસ ટામેટા ની ચટણી તીખી અને ટેસ્ટી બને છે ચટણી એવો ભાગ છે જે સાઉથ નીકોઈ પણ વાનગી સાથે જમવાથી સ્વાદ મા વધારો કરે છે. Kajal Rajpara -
લસણ ની ચટણી
#ઇબુક૧#૧૨લસણ ની ચટણી એ તો કોઈ પણ રસોઈ ની જાન છે. કાઠીયાવાડ માં તો સવાર ની શરૂઆત જ લસણ ની ચટણી થી થાય છે. ભાખરી ,રોટલી,વડા, મુઠીયા, ઢેબરા, ઢોકળા, હાંડવો બધા જોડે લસણ ની ચટણી ખાઈ શકાય છે. સવાર મા ચા જોડે લસણ ની ચટણી અને રોટલી ભાખરી કે રોટલો ખાવા ની ખૂબ જ મજા આવે છે Chhaya Panchal -
આમચૂર ચટણી (Aamchoor Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadખટ મીઠી આમચૂર ચટણી ઘણા બધા ફરસાણ સાથે મેચ થાય છે. વડી તેને એડવાન્સમાં બનાવીને ફ્રિજમાં ઘણા દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે Neeru Thakkar -
-
સિગદાણાની સૂકી ચટણી(Peanuts Dry Chutney Recipe in Gujarati)
# ગુજરાતી ફરવાના,ખાવાના શોખીન છે.ગમે તેટલી ડીશ ખાય પણ ભાખરી ચટણી ખાય નહિ પેટ ભરાય નહીં બહારગામ જવાનું થાય ત્યારે ભાખરી સાથે ખાવા મેં સિંગદાણા ની સૂકી ચટણી બનાવી છે.#GA4#week12 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગોળ આંબલી ની ચટણી (Jaggery Tamarind Chutney Recipe In Gujarati)
ગોળ આમલીની ચટણી દરેક ચાટમાં વપરાતી ચટણી છે. આ ચટણી તમે વધારે બનાવી ફ્રીજ માં લાંબો સમય સુધી સાચવી શકાય છે. Vaishakhi Vyas -
ડુંગળી ની ચટણી
આજે મેં ડુંગળી અને ફ્રેશ લાલ મરચાંની તીખી ચટણી બનાવી છે તે રોટલી, ભાખરી કે ઈડલી સાથે ખુબ જ સરસ લાગે છે#ચટણી#ઇબુક૧#૩૨ Bansi Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15815725
ટિપ્પણીઓ (7)