સેવ (Sev Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
ચણા ના લોટ ની સેવ..કોઈ પણ ચાટ માં અથવા વઘારેલા મમરા સાથે પણ યુઝ થાય છે..
સેવ (Sev Recipe In Gujarati)
ચણા ના લોટ ની સેવ..કોઈ પણ ચાટ માં અથવા વઘારેલા મમરા સાથે પણ યુઝ થાય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ ને ચાળી લો,
તેમાં હિંગ,હળદર અને તેલ નાખી લોટ ને મસળી લો - 2
તેમાં થોડું થોડું પાણી એડ કરી ઢીલો લોટ તૈયાર કરો
- 3
હવે તેલ ને ગરમ કરવા મૂકો.
સેવ ના સંચા ને તેલ થી બધી બાજુ ગ્રીસ કરી થોડો થોડો લોટ ભરીને ગરમ તેલ માં સેવ પાડો.
આ સેવ ને તળાતા વાર નથી લાગતી,૨-૩ મિનિટ માં બંને બાજુ ફેરવી ને તળી લેવી એમ કરતા બધા લોટ ની સેવો પાડી લેવી. - 4
તો,લો ચણા ના લોટ ની સેવ રેડી છે..ઠંડી થાય એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી લેવી..અને દરેક નમકીન માં યુઝ કરવી..
Similar Recipes
-
સેવ (Sev Recipe In Gujarati)
ચણા ના લોટ ની સેવ કોના ઘરે ના હોય અને કોને ના આવડતી હોય..?બધી ચાટ માં અને દરેક ફરસાણ માં લગભગ નાખવાની જ હોય..એના વગર જાણે ખાવાનું અધૂરું..દુનિયા ભર માં જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં સેવ નો વાસ..😃 Sangita Vyas -
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#GA4#WEEK12#BESANસેવ એ બેસન એટલે કે ચણાના લોટ માથી બનતું ફરસાણ છે. સેવ અને મમરા ની સદાબહાર જોડી છે. સેવ એ દરેક ચાટ નું ઘરેણું છે. તેમજ સેવ શાક મા પણ યુઝ થાય છે. સેવ ઘણી જાતની બને છે.ફરસી,મીઠી,આલુ સેવ વગેરે..મે અહીં સપાઇસી મસાલાનો ઉપયોગ કરીને રતલામી સેવ બનાવી છે.ટેસટ મા થોડી સપાઇસી લાગતી આ સેવ ચા જોડે સાંજ ના નાસ્તા મા સરસ લાગે છે. mrunali thaker vayeda -
સેવ (Sev Recipe in Gujarati)
સેવ તો બધા જ બનાવતા હોય છે પણ ફૂદીના, લીલાં મરચાં, અને લીંબુ વાળી આ સેવ ખાવા મા ખુબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week 12#ચણા ના લોટ ની વસ્તુ Nisha Shah -
સેવ (sev recipe in Gujarati)
#GA4#week9#fryસેવ લગભગ ઘરે બનાવતા હોય છે. કારણ કે સેવ મમરા સાથે, ભેળ મા, શાક બનાવવા મા પૌઆ સાથે એમ ઘણી રીતે ખવાય છે બાળકો નેં સેવ ખુબ જ ભાવે છે નાસ્તા મા સારી લાગે છે. સેવ બનાવવા મા વધતે ટીમે નથી લાગતો અને સ્વાદિસ્ટ બને છે. Varsha Karia I M Crazy About Cooking -
બેસન ની સેવ (Besan Sev Recipe In Gujarati)
કોરા નાસ્તા માં સેવ નું મહત્વ ખુબ ઉપર હોય છે. સેવ બનાવવી બહુ મહેનત નું કામ નથી. સેવ મમરાં સાથે ચાટ માં કોઈ શાક ઘર માં ના હોય તો તેનું શાક પણ બનાવી શકાય. સેવ થી બધા પરિચિત હોય. પણ તેની બનાવવાની રીત બધાની અલગ અલગ હોય . આજે મારી રેસિપી નોંધી લો.. Daxita Shah -
તીખી સેવ(tikhi sev recipe in gujarati)
તીખી સેવ જે ચણા ના લોટ અને આપડા રેગ્યુલર મસાલા માંથી બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે નાસ્તા માં પણ વપરાય છે અને તીખી સેવ ને 15 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ.#સુપરશેફ2#માઇઇબુક# પોસ્ટ૨૨ Sonal Shah -
ફુદીના ની સેવ (Mint flavoured besan sev)
#goldenapron3Week 7તૈયાર છે ચણા ના લોટ ની ફુદીના ની સેવ યમી...😊😋 Shivangi Raval -
ફરાળી આલુ સેવ (Farali Aloo Sev Recipe In Gujarati)
#SJR બધાં ને જ આલુ સેવ ખૂબ ભાવતી હોય છે જે બજાર માં મળે છે ચણા ના લોટ મીક્ષ અથવા મેંદાનો મીક્ષ ની હોય છે. મે રાજગરા ના લોટ મીક્ષ કરી બનાવી છે. HEMA OZA -
-
સેવ
#goldenappron3.0#week13#લોકડાઉન#સ્નેક્સઆ સેવ ને સેવ મમરા , સેવ ટામેટા ના શાક માં , ચેવડો માં ,ચાટ માં ,ભેળ માં ,પાણીપૂરી માં વાપરી શકાય Gayatri joshi -
દિવાળી ની સ્પેશિયલ સેવ (Diwali Special Sev Recipe In Gujarati)
મારી દીકરી ના દીકરા માટે આજે સ્પેશિયલ ચણા ના લોટ ની સેવ બનાવી એને ખૂબ જ ભાવે છે. Jayshree Soni -
રતલામી સેવ(Sev Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Post4સેવ માં પણ વિવિધ જાત ની બનતી હોય છે જેમાં તીખી રતલામી સેવ રાજસ્થાન ની બહુ ફેમસ છે જે મેં બનાવી છે. આ સેવ માં એનાં મસાલા ની જ ખાસિયત છે.મિક્સર કરતાં ખાંડણી માં કૂટી ને નાંખવાથી એની સુગંધ અને સ્વાદ એવા જ રહે છે. Bansi Thaker -
વઘારેલા સેવ મમરા (Vagharela Sev Mamara Recipe In Gujarati)
સવારના નાસ્તામાં અથવા તો સાંજના હળવા નાસ્તામાં વઘારેલા સેવ મમરા બેસ્ટ ઓપ્શન છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
નમકીન સેવ(Namkin sev recepi in Gujarati)
#વીકમિલ3મને મારા મમ્મીના હાથની બનાવેલી છે સેવ ખૂબ જ ભાવે. આજે પણ મારા મમ્મી જ્યારે બનાવે ત્યારે લગભગ મોકલાવી દે. ચા ની અંદર સેવ નાંખી ચમચીથી ખાવાની મજા ખૂબ જ આવે છે ત્યારે હું બાળક બની જાઉં છું. મારા ઘરના મારા પર ખૂબ હસે છે પણ કાંઈ વાંધો નહીં થોડી વાર બાળક બનવાની ખુબ મજા આવે છે. Davda Bhavana -
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
બધી ચાટ માં વપરાય એવી spicy પણ ખાયા રાખીએ એવી આલુ સેવ all time favourite..#EB#week8 Sangita Vyas -
નમકીન સેવ (Namkin Sev Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ આજે મેં બનાવી છે namkeen sevઆ સેવ ને રોજબરોજ ની વાનગીઓમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ આ સેવ ને લાંબા સમય સુધી સાચવી પણ શકાય છે અને આપણે ગુજરાતીઓ તો સેવ મમરા ના શોખીન એટલે સેવ તો જોઈએ જશાકમાં, ચાટ માં, ભેળ વગેરેમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ માટે મેં અહીં આ નમકીન સેવ બનાવી છે તો ચાલો જોઈ લઈએ એની રેસીપી..... Alpa Rajani -
સેવ ખમણી (Sev Khamani Recipe in Gujarati)
#trend4#sevkhamani#COOKPAGUJ#COOKPADINDIA ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ નો ભુક્કો કરી ને તે ભુક્કા ને વઘારી ને સેવ, દાડમ અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. પરંતું અમદાવાદ ની પ્રખ્યાત અમીરી ખમણી માં આ બધાં ની સાથે સાથે કાચા પપૈયા નું ( સીઝન માં કેરી નું) કચુંબર સારા પ્રમાણ માં પીરસવા માં આવે છે. મેં પણ આ કચુંબર સાથે સેવખમણી તૈયાર કરી છે.સાથે સેવ, લીલી ચટણી, કોથમીર અને દાડમ ના દાણા સર્વ કર્યા છે. મે ચણા નાં કરકરા લોટ નો ઉપયોગ કરી ને આ ખમણી તૈયાર કરી છે. Shweta Shah -
સેવ મમરા(sev mamra in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 5 આમ તો સેવ મમરા easy અને સરળ છે, વધારવા માં પણ મારું તો લગભગ એવું છે , કે મને હંમેશા બીજા ના હાથ ના વઘારેલા સેવ મમરા વધારે ભાવે,એમાંથી મને વધારે મને મારા સાસુમોમ ના સેવ મમરા બોવ ભાવે એટલે મેં એમની રીત થી બનાવ્યા છે,...અમારા ઘર માં મમરા અને જોડે સુખડી બધાને બોવ ભાવે Savani Swati -
બેસન સેવ (besan sev recipe in Gujarati)
નાસ્તા માં ખાય શકાય તેવું ફરસાણ જે બેસન માંથી બનાવેલી,એકદમ ક્રિસ્પી બને છે.જે સેવ-ટમેટાં નાં શાક માં, સેવ-મમરા માં પણ મિક્સ કરી શકાય છે.પાપડી ચાટ, સેવપુરી અને ભેલપુરી જેવી સ્વાદિષ્ટ વાનગીઓ માં ટોપિંગ્સ તરીકે લેવામાં આવે છે. Bina Mithani -
સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી ગુજરાતી સેવ ખમણી નાના થી લઈને મોટા ને ભાવતી ઝટપટ બનતી ચણા ના લોટ ની વાનગી છે Neepa Shah -
ઝારા ની તીખી સેવ (Tikhi Sev Recipe in Gujarati)
#MAમાં ના હાથ થી બનાવેલી કઈ પણ વાનગી નો સ્વાદ જ કાંઈક અલગ હોય છે.. જાણે માં ના હાથ માં જાદુ હોય છે. હું આ વાનગી મારી મમ્મી પાસે થી શીખી છું. આ સેવ એકદમ બહાર જેવી જ થાય છે. Reshma Tailor -
જીણી સેવ (sev recipe in Gujarati)
#માઇઇબુક#સનેક્સ#સુપરશેફ3કોઈ પણ ચટપટી વાનગી જેવી કે ભેળ,આલુ ટિક્કી, દિલ્હી ચાટ,દાબેલી ,સેવ ખમણી જેવી વાનગી ઝીણી સેવ વગર અધુરી લાગે છે આ ઝીણી સેવ ઘરે બનાવતા બજાર કરતા સારી બને છે એટલે જ મે મારી સરળ રેસિપી રજૂ કરી છે તો તમે ઘરે જરૂર થી બનાવશો... Vishwa Shah -
સેવ, ગાંઠીયા (sev, gathiya Recipe in Gujarati)
#સમરઘરમાં નાસ્તા માટે આજે બનાવી સેવ અને ગાંઠીયા.. ઉનાળામાં ગરમી માં પાણી પીને જ પેટ ભરાઈ જાય..તો જમવા માટે બેસીએ તો ભુખ નથી હોતી.. એટલે બપોરે ચા સાથે નાસ્તા માટે બનાવી લીધા સેવ મમરા માટે સેવ અને આ ગાંઠીયા આ તેલ પાણી નાં જ છે.. આમાં મેં સોડા નો ઉપયોગ જરાય કર્યો નથી.. Sunita Vaghela -
આયંબિલ સ્પેશ્યલ શેકેલી સેવ (Ayambil Special Roasted Sev Recipe In Gujarati)
#PR જય જિનેન્દ્રચણા ના લોટ માં થી આજે મેં શેકેલી સેવ બનાવી ને મુકી છે.જે એક ઑઈલ ફ્રિ રેસીપી છે,અને પર્યુષણ માટે ની રેસીપી પણ છે,આયંબિલ તપ માટે ઘરે બનાવી શકાય એવી શેકેલી ચણાના લોટ ની સેવ બનાવી છે.આ સેવ ને શેકેલા મમરા સાથે કે આયંબિલ માટે દાળ, શાક,કઢી ...કે બીજી રેસીપી બનાવવા માં ઉપયોગ કરી શકાય છે. Krishna Dholakia -
સેવ (Sev Recipe In Gujarati)
#RC1#રેઈન્બો રેસિપી#પીળી વસ્તુ ની રેસીપીઆજે પીળી વસ્તુ માં મે સેવ બનાવી છે અમારે ઘર પર સેવ સેમ બાર જેવી જ બને છે ને અમને પણ બાર ની સેવ કરતા ઘર ની j ભાવે છે તો શેર કરું છું Pina Mandaliya -
-
સેવ (Sev Recipe In Gujarati)
આપણે મોટે ભાગે સેવ બહારથી લાવતા હોઈએ છીએ પણ ઘરે પણ માત્ર ૨ ઘટકો થી આ સેવ ખૂબ સરસ બને છે Krishna Joshi -
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8 હું ઘરે અલગ અલગ ચણા ના લોટ ની સેવ બનાવતી હોઉં છું બધા ને ખૂબ ભાવે છે.ગુજરાતીઓ ને ભાવતો નાસ્તો છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15813401
ટિપ્પણીઓ (5)