ખીચું (Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલામાં પાણી લો તેની અંદર જીરું મીઠું પાપડીયો ખારો નાખી ઉકાળો પાણીને દસ મિનિટ પાકવા દો પછી ઘઉંનો લોટ અને ચોખાનો લોટ લો
- 2
પાણી બરાબર ઉકળી જાય પછી તેમાં બંને લોટ નાખતા જાઓ અને વેલણથી હલાવતા જાવ હવે તેને કાઢી લો સાધના કેસમાં એક તપેલામાં પાણી લઈ જાણી મૂકી પાણી ઉકાળો અને તૈયાર થયેલા ખીચા ને બાપા મેલો દસ મિનિટ બાફી લો એટલે ખીચું તૈયાર છે તેની ઉપર લાલ મરચું અને શીંગ તેલ નાખીને ખાવાની ખૂબ જ મજા આવે છ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15816946










ટિપ્પણીઓ