બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

ફરી થી બનાવ્યા..પહેલા નો ટેસ્ટ યાદ આવ્યો એટલે પાછા બનાવ્યા..
મસાલો અને મેથડ એ જ છે .પણ જુદી રીતે કટ કરીને ફ્રાય કર્યા..
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
ફરી થી બનાવ્યા..પહેલા નો ટેસ્ટ યાદ આવ્યો એટલે પાછા બનાવ્યા..
મસાલો અને મેથડ એ જ છે .પણ જુદી રીતે કટ કરીને ફ્રાય કર્યા..
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ના માવા માં ઘટકો માં આપેલી સામગ્રી અને મસાલા એડ કરવા.
- 2
એક પેન માં વઘાર કરી ડુંગળી આદું મરચાં લસણ ની પેસ્ટ સાંતળી માવો એડ કરવો..સરખું મિક્ષ થાય એટલે ઉપર ધાણા અને લીંબુનો રસ નાખી પુરણ તૈયાર કરવું.
- 3
બ્રેડ ની સ્લાઈસ માં બટર અને ગ્રીન ચટણી ચોપડી માવાની થોડી થીક લેયર કરી બીજી બ્રેડ પર સેમ બટર,ચટણી ચોપડી ઢાંકી દેવું.દબાવી ને બે કટકા માં devide કરવું.આમ બધી બ્રેડ તૈયાર કરી લેવી
- 4
ચણા ના લોટ માં પ્રમાણસર મસાલો કરી પાણી થી થોડું થીક ખીરું બનાવી બ્રેડ ના ટુકડા એમાં બોળી ગરમ તેલ માં ધીમી આંચ પર ગુલાબી રંગ ના તળી લેવા..
- 5
તો તૈયાર છે બ્રેડ પકોડા સર્વ કરવા..
લિન્ક્ડ રેસિપિસ
Similar Recipes
-
લસણીયા બ્રેડ પકોડા (Garlic Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Post 3#Week3બધા ને ભાવે એવા બ્રેડ પકોડા બનાવ્યા છે,બધા આને તળી ને બનાવે છે પણ અહી ફકત 2 ચમચી તેલ મા બનાવ્યા છે,તળ્યા જેવો જ ટેસ્ટ લાગે છે,અને એકદમ સોફ્ટ છે... Velisha Dalwadi -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
-
બ્રેડ પકોડા(Bread Pakoda Recipe in Gujarati)
#મોમ# પોસ્ટ ૨મધર્સ ડે સ્પેશ્યલ માં આજે હું મારી મમ્મી સ્પેશિયલ બ્રેડ પકોડા ની રેસીપી શેર કરી રહી છું. મારા તો ફેવરેટ છે.હું જ્યારે પણ હોસ્ટેલ થી ઘરે આવતી તો મમ્મી તૈયાર જ રાખતી મારા માટે. આજે મેં એના માટે સ્પેશ્યલ બનાવ્યા છે. Kripa Shah -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#MRCમોન્સૂન રેસિપિ ચેલેંજનાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
-
બ્રેડ પકોડા(bread pakoda recipe in gujarati)
આજે મે જે રેસીપી બનાવી છે એ વેસ્ટ માંથી બેસ્ટ જેવી જ છે આજે બપોર ના જમણ માં મેં બટાકા ની સૂકી ભાજી બનાવી હતી અને થોડી વધી તો સવાર નું સાંજે ન ખાય તો વિચાર આવ્યો કે એવું શું બનાવ કે શાક પણ પતી જાય અને બધા નું પેટ પણ ભરાઈ જાય તો બનાવી દીધા બ્રેડ પકોડા. Dimple 2011 -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread#cookpadindia#cookpadgujratiBread pakoda 🥪🥪🥪આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું,😋સરસ બન્યા છે, તમે પણ જરૂર ટ્રાય કરજો 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
વરસાદની સિઝન આવી ગઈ છે અને દરેકના ઘેર ભજીયા અને કંઈક તળેલું તો બને જ.....તો ચલો બ્રેડ પકોડા બનાવીએ...તમે પણ જરૂર થી ટ્રાય કરજો. #MFF Bhavana Radheshyam sharma -
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
બ્રેડ ના પીનવ્હીલ પિઝ્ઝા સમોસા
#culinaryQueens#તકનીક#પોસ્ટ-2આ સમોસા જુદી રીતે ડીપ ફ્રાય કરી બનાવ્યા છે જેનાથી તે ક્રિસ્પી, સ્વાદિષ્ટ અને પિઝ્ઝા ના સ્વાદ વાળા બને છે. Jagruti Jhobalia -
-
બ્રેડ પકોડા(Bread Pakoda recipe in Gujarati)
બે બ્રેડની સ્લાઈસ વચ્ચે બટાકાના સાંજા મુકી અને બેસનમાં ધોલ મા ડિપ કરીને ફ્રાય કરવામાં આવે છે.સ્ટ્રીટ ફૂડ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#WEEK3#PAKODA Chandni Kevin Bhavsar -
મીની બ્રેડ પકોડા(mini bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2 #week2બ્રેડ પકોડા એ ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ અને સ્નેકસ છે અને ચોમાસાની ઋતુ દરમિયાન બપોર પછી ચાલુ વરસાદે નાસ્તામાં એક કપ ચા સાથે પીરસવામાટે ની સૌથી શ્રેષ્ઠ વાનગી છે. જે બ્રેડ ને ચણાના લોટમાં ડીપ કરીને તેલમાં ફ્રાય કરીને બનાવવામાં આવે છે. Sangita Shailesh Hirpara -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ નો ઉપયોગ કરીને આપણે ઘણી નવી નવી વાનગીઓ બનાવીએ છીએ પણ અમુક વાનગીઓ એવી હોય છે જે કોઈ પણ પ્રકાર ના ટ્વીસ્ટ વગર એના ઓરીજનલ ફોર્મ માં જ સારી લાગે છે.અમાં ની એક છે બ્રેડ પકોડા. Anjana Sheladiya -
-
-
દાબેલી બ્રેડ પકોડા (Dabeli Bread Pakoda Recipe In Gujarati)
#PSમારાં હબી ઈ આઈડિયા આપ્યો દાબેલી ફ્લેવર ના બ્રેડ પકોડા બનાવ વા નો Ami Sheth Patel -
-
-
-
સેન્ડવીચ બ્રેડ પકોડા(Sandwich Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Sandwich#PAKODA#WEEK3#COOKPADGUJ#COOKPADINDIAઅહી મે ચટણી સેન્ડવીચ બનાવી ને એના પકોડા બનાવ્યા, જે દેખાવ અને સ્વાદ બંને માં ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
-
ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)
#SD આ પકોડા ફટાફટ તૈયાર થઈ જાય છે અને બટાકા કે કોઈ હેવી વસ્તુ નો ઉપયોગ પણ નથી માટે ગરમી માં ખાવા માટે ખૂબજ મજા આવે અને ટેસ્ટી પણ છે તો જરૂર ટ્રાય કરો એકવાર. Manisha Desai
More Recipes
ટિપ્પણીઓ (5)