ઉપમા (Upma Recipe In Gujarati)

Deepika Yash Antani @Deepika_1990
ઉપમા એવી વાનગી છે કે તમે ગમે ત્યારે બનાવી શકો એ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા એવી વાનગી છે કે તમે ગમે ત્યારે બનાવી શકો એ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સાઉથ પ્રથમ તેલ મૂકી રાઈ જીરું હિંગ લાલ સૂકું મરચું લીમડો નાખી અડદ ની દાળ નાંખી થોડી ગોલ્ડન થાય એટલે પેલા વટાણા નાખી આ ફૂટે એટલે સમારેલાં ડુંગળી મરચાં નાંખી સાંતળી લેવું
- 2
થોડું સતલાય પછી ગાજર નાખી થોડી વાર થવા દેવું પછી રવો ઉમેરી સેકવું (રવો શેકેલો હોય તો નાખી ને પાણી ઉમેરી દેવું)
- 3
એ 5 થી 7 મિનિટ શેકાય જાય પછી તેમાં 1 કપ રવો હોય તો 3 કપ પાણી નાખવું એ માપે પાણી નાખી હલાવી 5 મિનિટ પછી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15828895



ટિપ્પણીઓ (6)