રાજા રાણી બાજરા ની ભાખરી

Heena Timaniya @cook_29296491
બપોરે મલાઈ મટર નુ શાક હતુ તો શુ બનાવુ એટલે વિચાર કરીયો કે મલાઈ મટર નુ શાક છે તો બાજરા ની ભાખરી કરૂ લોટ મા થોડુ મીઠુ ને શાક નાખી ને સહેજ તેલ નાખી ને લોટ બાધી ને ભાખરી બનાવી ને તેની ઉપર શાક નુ લેયર કરી ને ભાખરી ગરમ કરી ને
રાજા રાણી બાજરા ની ભાખરી
બપોરે મલાઈ મટર નુ શાક હતુ તો શુ બનાવુ એટલે વિચાર કરીયો કે મલાઈ મટર નુ શાક છે તો બાજરા ની ભાખરી કરૂ લોટ મા થોડુ મીઠુ ને શાક નાખી ને સહેજ તેલ નાખી ને લોટ બાધી ને ભાખરી બનાવી ને તેની ઉપર શાક નુ લેયર કરી ને ભાખરી ગરમ કરી ને
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરા નો લોટ ચાળી લો પછી મીઠુ ને શાક અડધુ નાખો
- 2
પછી ભાખરી વણો ને લોઢી મા હળવેક નાખો ભાખરી ભાગે નહી ને કટક બનાવો ને ઉતારી ને ઘી લગાવો નેપછી શાક નુ લેયર કરો
- 3
ને ગરમ ગરમ ખાવો આની ઉપર ચીઝ ને મેયોનીઝ નાખી શકાય સોસ સાથે ચટણી સાથે ખવા ની મજા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ની કડક ભાખરી
મિત્રો આ કડક ભાખરી ચા ની સાથે ,શાક સાથે ખવાય છે પણ તેના પીઝા કરી ને પણ ખાઈ શકાય છે.ઘઉં નો લોટઅને રવો મીક્ષ કરી દુધ સાથે લોટ બાંધી ને ભાખરી બનાવીએ તો એકદમ કી્સપી બંને છે.અને ૧૫ દીવસ સારી રહે છે તો તમે બધા પણ બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
બાજરા ના લોટ ની વરાળી ઢોકળી
#માસ્ટરક્લાસબાજરીમાં ઘણા પૌષ્ટિક તત્વ જેમ કે નિયાસિન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ મળી આવે છે, નિયાસિનની જરૂરિયાત નર્વ્સ માટે પડે છે એટલે કે નસો માટે ખૂબ ફાયદાકારક હોય છે. તો બીજી તરફ બોડીને એનર્જી મળે છે, મેગ્નેશિયમ હાર્ટ મસલ્સના કોન્ટ્રેક્શનમાં મદદ કરે છે. બાજરી માં મેગ્નેશિયમ સારી ક્વોટિટીમાં મળી આવે છે, બાજરીના સેવનથી ન્યૂટ્રિશન્સની કમીને સરળતાથી દૂર કરી શકે છે. Upadhyay Kausha -
બાજરા ની પૂરી(Bajra ni puri recipe in gujarati
બાજરા ની પૂરી...સવાર ના ગરમ ચા સાથે ગરમ પૂરી મળી જાય તો સોને પે સુહાગા...સાથે બાજરા ની પૌષ્ટિકતા તો બધા જાણે જ છે.. KALPA -
બાજરા ના રોટલા
બાજરા ના રોટલા બધાં શિયાળામાં ઠંડી સીઝનમાં ખાય છે બાજરો ખાવા મા પચવા માં સહેલો છે બાજરો ખેતરમાં ઉગાડવામાં આવે છે પારૂલ મોઢા -
ભાખરી (Bhakhri Recipe In Gujarati)
ઘઉં ની ભાખરી ખાઈ ને કટાળો આવતો હોય જો સવારે નાસ્તો મા ભાખરી એ શીયાળા ઘઉં બાજરી ને પછી એ મસાલા વાળી મેથી જીરૂ નેઅજમો ને મીઠુ Heena Timaniya -
મૂળા -ઓનિયન ની ભાખરી
#બ્રેકફાસ્ટ રેસીપીવિન્ટર મા ગરમગરમ નાસ્તા કરવાનુ મન થાય.શાક ભાજી પણ સરસ મળે છે. જો ગરમાગરમ ભાખરી ચૉય કૉફી સાથે મળી જાય તો સવાર સુનહરી બની જાય. સવાર ના નાસ્તા મા મે ઘઉં ના લોટ મા મુળા અને ઓનિયન નાખી ને ભાખરી ટાઇપ પરાઠા બનાવયા છે. Saroj Shah -
બાજરા પીત્ઝા (bajra pizza recipe in Gujarati)
# ML મૈંદા ને બદલે બાજરા લોટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવ્યાં છે. Bina Mithani -
ગુજરાતી ભાખરી
#goldenapron2#week-1 gujarat ગુજરાતી ને ભાખરી તો ભાવે તો આપણે ભાખરી બનાવી Namrata Kamdar -
-
ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા (Rice-Millet Rotla recipe Gujarati)
#goldenapron3 #ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા Prafulla Tanna -
ઘઉં બાજરા ની રોટલી (Wheat Bajra Recipe In Gujarati)
#GA4#Week25Rotiઘઉં અને બાજરા ની રોટલી Bhavika Suchak -
બાજરા ની ખાટી રાબડી/કઢી
#દાળકઢી#OnerecipeOnetreeરાજસ્થાન , રાજા-મહારાજાનો પ્રદેશ તો છે જ સાથે સાથે ખાવા ના શોખીન માટે તો સ્વર્ગ છે. રાજસ્થાની રસોઈ માં ભાત ભાત ની વાનગી ,શાકાહારી તથા બિન શાકાહારી છે. શાકાહારી માં દાળ બાટી ચૂરમાં, ગટા ની કઢી, કેર સંગરી, બાજરા મેથી પુરી, પ્યાઝ કચોરી, મીરચી વડા, પ્રખ્યાત છે તો તેના જલજીરા , મસાલા છાસ, બાજરા ની રાબ, બાજરા ની રાબડી પણ પ્રખ્યાત છે. મીઠાઈઓ ને આપણે કેમ ભૂલી શકીએ? માવા કચોરી, બાલુશાહી, ઘેવર, રબડી, કલા કંદ, માલપુવા અનેબીજુ ઘણું બધું.આજે આપણે બાજરા ની ખાટી રાબડી જોઈસુ જે ત્યાંની પરંપરાગત વાનગી છે જે ખાસ કરી ને ઉનાળા માં ભોજન સાથે લેવાય છે. મહત્વ ની વાત એ છે કે આ ઓઇલ ફ્રી અને ગ્લુટેન ફ્રી વાનગી છે. Deepa Rupani -
ભાખરી ના રોલ
આજેમને ભાખરી બનાવતી વખતે વિચાર આવ્યો કેકઇક બનાવુ.....એટલે મે છેલ્લી બે ભાખરી ના રોલ બનાવ્યા... Chaitali Naik -
મગ ને મેથીના પરાઠા
મારા ઘરમાં બપોરે રસોઈ બનાવી હોય ને થોડું ઘણું તો વધે જ છે એક વ્યક્તિ જમી લે એટલું વધે છે આ રીતે ઘણા ના ઘરમાં વધતું જ હશે તો તેમાંથી આજે મારા ઘરમાં મગનું શાક વઘ્યું છે સાંજે કોઈ ખાતું નથી તો આ મોંઘવારીમાં ફેંકી દેવું પણ ના પોસાય આમ તો દરેક વ્યક્તિ ને મોંઘવારી તો લાગે જ છે તો આરીતે જે કઈ વધે તેમાંથી કઈક ને કઈક અલગ બનાવા ની કોશિશ કરવી જોઈએ તો મેં મગ ને મેથી ના પરાઠા બનાવ્યા છે તેને થેપલા પણ કહેવાય ને ઘણા લોકો તેને ઢેબરાં પણ કહેછે Usha Bhatt -
ઘસેલી ભાખરી
#ઇબુક૧#૨૨ગુજરાતી સવાર અને રાત ના ભોજન મા ભાખરી પસંદ કરે.ભાખરી ક્રીસ્પી હોય તો વધારે સારી લાગે. તેને કપડા અથવા ડટા થી પ્રેસ કરી કડક કરવા મા આવે એટલે તેને ઘસેલી ભાખરી કહે વાય. Nilam Piyush Hariyani -
ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી (Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1# બિસ્કીટ ભાખરી#ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી#breakfast recepiesઘઉં ના લોટ ઝીણાં લોટ ની બિસ્કીટ ભાખરી અમારે ત્યાં અવાર - નવાર બનતી હોય છે...શિયાળામાં આ ભાખરી ને ચ્હા સાથે લઈ શકાય. Krishna Dholakia -
મેથી બાજરા ના ગોટા (Methi Bajra Gota Recipe In Gujarati)
#MRC મોન્સૂન મેનું પંસદ કરવા નું આવ્યું ને બરોબર તેજ સમયે મેઘરાજા ની પધરામણી થઈ એટલે ઘર માં ઘટકો હતા ને ચટપટુ ને ગરમ. બાજરા નો લોટ પણ હતો તો કડક સ્વાદ મળે તો માણો મોજ HEMA OZA -
રોટલી ની દુધી મેથી મુઠીયા સેન્ડવિચ
આજે સાજે મારા વિચાર ફરતા લાવ મુઠીયા લોટ બાધીયા પછી ના વિચાર અપ્પમ કરી દવ ત્યાં ટોસ્ટર જોયુ લાવબપોર ની રોટલી પાછી શેકવી પડશે હુ રાત્રે વાસી નથી રાખતી પછી રોટલી ટોસ્ટ ગોઠવી ને મેથી દુધી નુ ખીરૂ પાથરી ને સેડવીચ બનાવી ને ખુબજ સરસ થઈ Heena Timaniya -
-
મીની ભાખરી પિઝા
#લીલીપીળીફ્રેન્ડસ, પીઝા નાના મોટા સૌની પસંદ છે.જનરલી મેંદા માંથી બનતા પીઝા હેલ્થ માટે નુકસાનકારક છે જ્યારે તેમાં થોડું વેરિએશન લાવીને જો સર્વ કરવામાં આવે તો? એટલા માટે મેં મકાઈના લોટની ભાખરી બનાવી ને પીઝા બેઝ ને એક નવો ટચ આપ્યો છે સાથે ઘરે બનાવેલો પીઝા સોસ નો યુઝ કરીને એક હેલ્ધી પીઝા બનાવવાની કોશિશ કરી છે જે આપ સૌને પસંદ આવશે. asharamparia -
બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી
#માઈલંચઆજે ગુડી પડવો .. સવારે દૂધ સાથે શ્રીખંડ પણ ઘરે આવી ગયો.. ઘરે થોડી મેથીની ભાજી હતી, ફૂડ પ્રોસેસર માં ઘઉં નો લોટ થોડી મેથીની ભાજી અને હળદર મરચું મીઠુ નાખી થોડુંક ફેરવી લીધું.. જેથી ભાજી એકદમ ઝીણી થઈ જાય.. સરખું તેલ નું મોણ અને પાણી ઉમેરી પૂરી નો લોટ બાંધી લીધો... સાથે બાફેલા બટેટા ટમેટા નું શાક.. Pragna Mistry -
મસાલા બિસ્કીટ ભાખરી
#નાસ્તોગુજરાતીઓને નાસ્તામાં ભાખરી તો જોઈએ છે તો થોડું ભાખરી મા મસાલો નાખવાથી ટેસ્ટી બને છે. તેમજ સાથે ચા અને આથેલા લાલ મરચા ખુબ જ સરસ લાગે છે.. Kala Ramoliya -
-
😋ફરાળી રતાળુ શાક,પૂરી.😋
#જૈન#ફરાળીશ્રાવણ માસ ચાલુ છે તો દોસ્તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે..તો દોસ્તો આજે આપણે ફરાળી પૂરી,રતાળુ શાક બનાવશું. Pratiksha's kitchen. -
સાત્વિક ભાખરી (satvik bhakhri recipe in gujarati)
સાદું જીવન સુખી જીવન. ગાંધીજી હોય કે, ડો. અબદુલ કલામ હોય કે આપણા માનીતા મુખ્યમંત્રી શ્રી નરેદ્ર મોદીજી હોય એમને આ વાક્ચય ચરિતાથૅ કરી બતાવ્યુ છે કે સાત્વિક આહાર એ સારા સ્વાથ્ય્ય ની નિશાની છે. માટે મેં બનાવી છે સાદી પણ સાત્વિક ભાખરી. Bansi Thaker -
ભાખરી પીઝા
#EB#Week13#cookpadindia#cookpadgujarati#bhakharipizzaપીઝા કોન ના ભાવે??બાળકો ના તો સૌથી પ્રિય પીઝા. પણ શાક ભાખરી બાળકો ને ઓછા ભાવે.આ સમયે પીઝા ભાખરી બનાવીશુ તે બાળકો હોશે હોશે ખાશે. Ranjan Kacha -
પંજાબી પ્લેટર (વેજ તુફાની,ઘઉં ની નાન, મસાલા છાશ,સલાડ)
#એનિવર્સરી#મેનકોશ#ઇબુક૧#પોસ્ટ૨૧* આજ ની રેસિપી માં મેં પંજાબી શાક બનાવ્યું છે.આ શાક માં મેં ઘણા બધા શાક લીધા છે.જેથી કરી ને નાના બાળકો પણ ખાય શકે એમ જોયે તો નાના બાળકો કોને શાક નથી ભાવતા હોતા એટલા માટે મેં આજે એવી રેસિપી બનાવી છે કે નાના બાળકો ને ખબર પણ ની પડે અને પંજાબી શાક સમજી ને ખાય પણ લે અને નાના થી લય મોટા સુધી બધા ને જ ભાવે તેવું આ શાક છે.તો મેં તો બનાવ્યુ તમે પણ તમારા બાળકો માટે આ શાક બનાવજો ચોક્કસ થી ભાવશે અને સાથે શાક પણ બધા ખાતા શીખી જશે. Payal Nishit Naik -
તવા ભાખરી (Tawa Bhakri Recipe In Gujarati)
#CWTતવા ભાખરી બનાવી સાથે બટાકા ડુંગળી ટામેટા નું શાક .મજ્જા આવી ગઈ . Sangita Vyas -
મલ્ટીગ્રેન ભાખરી (Multi- Grain Bhakhari Recipe in Gujarati)
મિક્સ લોટ નો ઉપયોગ કરી ને આ ભાખરી બનાવી છે. બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Disha Prashant Chavda -
મેથી બાજરા ની પુરી
#લીલીલીલી મેથી માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે. થેપલાં મૂઠિયાં તો આપણે બનાવીયે જ છીએ આજે મેં મેથી અને બાજરી નો ઉપયોગ કરી પુરી બનાવી છે તે જલ્દી બની જય છે. નાસ્તા માં ખુબ સરસ લાગે છે Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15829331
ટિપ્પણીઓ