ભરેલી ડુંગળી નું શાક (Stuffed Onion Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળીની છાલ ઉતારી ને ચાર કાપા પાડો.
- 2
એક બાઉલમાં ચણાનો લોટ હળદર ધાણાજીરૂ લાલ મરચું પાઉડર મીઠું ગરમ મસાલો તેલ ઉમેરી મિક્સ કરો. તેને ડુંગળી ની અંદર ભરી દો.
- 3
હવે તપેલામાં પાણી મૂકી ડુંગળી ઉપર ગોઠવી દો. તેને વરાળથી બાફી લો.
- 4
ડુંગળી બફાઈ જાય એટલે એક વાસણમાં તેલ લઈ તેમાં હિંગ ઉમેરી ઝીણું સમારેલું ટમેટું ઉમેરો હવે ડુંગળીને સાંતળી લો. તૈયાર છે ભરેલી ડુંગળી નું શાક તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15835695









ટિપ્પણીઓ