આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
શેર કરો

ઘટકો

  1. 1 કિલોઆમળા
  2. 500 ગ્રામખાંડ
  3. 3 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આમળા ને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી ડી ફ્રીઝરમાં 2 દિવસ સુધી રહેવા દો.

  2. 2

    ત્યાર પછી આમળાને બહાર કાઢી પાણીમાં નરમ થાય ત્યાં સુધી રહેવા દો. આમળામાંથી બીજ કાઢી આમળાની ઉપર ની સ્કીન કાઢી લો.

  3. 3

    ત્યાર પછી આમળા અને ખાંડ ને મિક્સ કરી 3 દિવસ સુધી હલાવી ઢાંકી રાખો.
    ત્યાર પછી આમળાને નીતારી 3 દિવસ તડકામાં મૂકી રાખો.

  4. 4

    ત્યાર પછી આમળાં માં દળેલી ખાંડ ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes