મગ ની રસાવાળી દાળ (Moong Rasavali Dal Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આજે હું મારી ફેવરેટ દાળ ની રેસીપી શેર કરું છું.આ દાળ અઠવાડિયા માં 3 વાર બને જ છે અમારા ઘરે અને અમે એની મઝા માણીએ છે. તો ચાલો તમે પણ એની મઝા માણો.

મગ ની રસાવાળી દાળ (Moong Rasavali Dal Recipe In Gujarati)

આજે હું મારી ફેવરેટ દાળ ની રેસીપી શેર કરું છું.આ દાળ અઠવાડિયા માં 3 વાર બને જ છે અમારા ઘરે અને અમે એની મઝા માણીએ છે. તો ચાલો તમે પણ એની મઝા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
1 સર્વ
  1. 1 કપમગની મોગર દાળ
  2. 1 ટી સ્પૂનસમારેલું આદુ
  3. 1 ટી સ્પૂનસમારેલા લીલા મરચાં
  4. 1/2 ટી સ્પૂનહળદર
  5. 1 ટી સ્પૂનલાલ મરચું
  6. 1 ટી સ્પૂનધાણા જીરું
  7. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  8. 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  9. 2 ટી સ્પૂનતેલ
  10. 1/2 ટી સ્પૂનરાઈ
  11. 1/4 ટી સ્પૂનહીંગ
  12. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    મગ ની મોગર દાળ ને 15-20 પલાળવી.પછી પ્રેશર કુકર માં 2 સીટી લઈ ને બાફી લેવી.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી અંદર રાઈ અને હીંગ નાંખી, દાળ વઘારવી. અંદર લીલા મરચાં અને આદુ નાંખી, બધો મસાલો કરી, મીક્સ કરવી.5 મીનીટ ઉકાળવી, વચ્ચે વચ્ચે હલાવવી. દાળ માં લીંબુ નો રસ અને કોથમીર છાંટી ગરમાગરમ જ રોટલી, ભાખરી,પરોઠા અથવા ભાત સાથે સર્વ કરવી. તૈયાર છે એક સિમ્પલ દાળ જે તમને ચોક્કસ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes