પાસ્તા પીઝા સોસ (Pasta Pizza Sauce Recipe In Gujarati)

Noopur Mankad @noopur79
પાસ્તા પીઝા સોસ (Pasta Pizza Sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક સોસ પેન મા તેલ ગરમ કરી તેમાં ટામેટાં અને ડુંગળી કાપી ને ઉમેરો સાથે લસણની કળી અને મીઠું જરૂર મુજબ ઉમેરી ડુંગળી સોફ્ટ થાય એટલી વાર ધીમા તાપે રાખો. પછી ગેસ બંધ કરી ઠંડું થાય એટલે આ મિશ્રણ ને પીસી લો
એક પેન માં તેલ ગરમ કરી તેમાં આ મિશ્રણ ઉમેરી તેમાં ટોમેટો કેચઅપ, ઓરેગાનો તથા ચીલી ફલેકસ ઉમેરી મિક્સ કરી લો
સોસ બિલકુલ ઠંડો થઈ જાય પછી ફ્રીઝ માં સ્ટોર કરવો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15840352



ટિપ્પણીઓ (2)