રાઈસ કેક (Rice Cake Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાઈસ કેક (Rice Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચોખા ને ચાર કલાક પલાળી દેવા પછી ને મિકસર મા પીસી લેવા સાથે ઇલાયચી પણ પછી ટોપરાનુ ખમણ ને ગોળ નાખી પાછુ મિકસર ચલાવવા પછી મિલ્ક પાઉડર નાખી પાછુ મિકસર ફેરવવુ પછી બેકીગ પાઉડર નાખી ફેરવવુ પછી સરસ ઢોસાનુ બેટર હોય તેવુ રાખવુ પછી નૉન સ્ટિક પેનમા ઘી લગાવી તેમા વચ્ચે ગ્લાસ રાખી ફરતુ પાથરવુ ગ્લાસ મા નીચે ઘી લગાડવુ પછી તેની ઉપર ડાયફૂટ નાખી ગ્લાસ મા પાણી પાકા ભરવો પછી ઢાકીને દસ મિનિટ રાખવુ ધીમાતાપે પછી બીજી બાજુ ફેરવવુ તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ટોપરા ને નાગરવેલ ના પાન નાં લાડુ (Topra Nagarvel Paan Ladoo Recipe In Gujarati)
#SGC ટોપરા ને નાગરવેલ ના લાડુ Jayshreeben Galoriya -
-
-
-
-
બ્લેક કરંટ કેક (Black Current Cake Recipe In Gujarati)
#spacial valentine day#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#MAમારી મમ્મી માટે સ્પેશ્યલ ચોકલેટ કેક બનાવી છે હેપી મધર્સ ડે મમ્મી😍🥰😘🌹🌹❤️❤️ Falguni Shah -
-
-
-
-
-
-
વેનિલા કેક પ્રીમીક્ષ(vanila cake primix recipe in gujarati)
કેક બનાવી હોય અને ફીઝ મા કેક પ્રીમીક્ષ હોય તો જલદી થી બની જાય છે. આ બેઝિક છે. એમાં 2ટેબલ ચમચા ચોકલેટ પાઉડર કે કોકો પાઉડર ઊમેરો એટલે ચોકલેટ કેક બનાવી શકાય છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
-
કેક(Cake Recipe in Gujarati)
#cake#choklate#chilran specialદરેક વ્યક્તિ ને ભાવતી અને છોકરાવ ને તો ચોકલેટ અને કેક બન્ને ખૂબ પસંદ હોય છે એકદમ સોફ્ટ અને યમ્મી કેક ની રેસીપી શેર કરું છું તો જરૂર થી તમને પસંદ આવશે તો આવો કેક બનાવીએ ખાસ આ કેક મારી દીદી ની અનનીવર્સરી માટે બનાવી હતી અને મારી સેકન્ડ કેક હતી બહુજ સુંદર બની હતી Archana Ruparel -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
ઘરમાં સારો પ્રસંગ હોય કે જન્મદિવસ હોય ઘરમાં બનાવી શકાય સ્વાદિષ્ટ કેક #CookpadTurns6 Mamta Shah -
-
વ્હીટ કેક વિથ આલ્મંડ એન્ડ જેગરી (Wheat Cake With Almond And Jaggary Recipe In Gujarati)
CoopadTurns4#GA4#Week14 Heena Upadhyay -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15840377
ટિપ્પણીઓ