રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ચાલુ કરી ગેસ પર એક કઢાઈ મૂકી તેને ગરમ થવા દેવાની તે ગરમ થઈ જાય પછી તેમાં ઘી ઉમેરવાનું ઉમેરી પછી ગરમ થાય એટલે તેમાં લોટ શેકવાનો લોટ ધીમા તાપે શેકવા નો થોડો લાલ થાય એટલે તેમાંથી સુગંધ આવવા લાગશે.
- 2
ત્યારબાદ ગેસ બંધ કરી દેવાનો મિશ્રણ થોડુ ઠંડુ થાય પછી તેમાં ગોળ ઉમેરવાનો અને તેમાં કાચો ગુંદર ઉમેરવાનો ઝીણો ક્રશ કરીને પછી તેમાં કાજુ બદામનો ભૂકો ઉમેરવાનો અને તેના ગોળા વાળી લેવા તો તૈયાર છે ગુંદર પાક.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15847355





ટિપ્પણીઓ