ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Devyani Baxi @devyani123
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો
- 2
ઘી ગરમ થયા બાદ ગાજર નુ ખમણ નાખો
- 3
તે સતલાય ગયા બાદ દૂધ નાખો.સતત હલાવીયા કરો જયા સુધી દૂધ ઘટ થાય
- 4
હવે તેમા ખાંડ ઊમેરી ને હલાવો. મિક્સ થય જાય પછી તેમાં સૂકો મેવો ઇલાયચી નાખો.
- 5
હવે એક થાલી માં ઘી ચોપડી તૈયાર થયેલા ગાજર નાં હલવા ને પાથરો તેની ઊપર બદામ કાજુ ઇલાયચી ભભરાવો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15847652





ટિપ્પણીઓ