તવા રોસ્ટ મસાલા પાપડ(Tawa roasted Masala PAPAD recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#roasted
#sidedish
#PAPAD
#masalapapad
#CookpadIndia
#COOKPADGUJRATI
આ મારી ફેવરીટ સાઈડ ડિશ છે. જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી અને જમવાનું આવતા વાર લાગે છે ત્યારે બેઠા બેઠા મસાલા પાપડ ખાવાની મજા આવે છે. આ ઉપરાંત ઘરે પણ જ્યારે ભૂખ લાગે ત્યારે પાપડ સાથે ખુબ બધાં સલાડ ઉમેરી ને મસાલા પાપડ બનાવીને ખાવા મને ખૂબ ગમે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1અડદ નો પાપડ
  2. 1 ચમચીઘી
  3. 1 કપઝીણા સમારેલા ટામેટા, કેપ્સિકમ,કાકડી
  4. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  5. 1/4 ટી સ્પૂનમરી પાવડર
  6. 1/4 ટી સ્પૂનમીઠું
  7. ચપટીલાલ મરચું પાવડર
  8. 1/4 ટી સ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

2 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તવિ ને ગરમ કરી તેના ઉપર અડધી ચમચી ઘી ઉમેરી કરીને કપડા ની મદદથી દબાવીને પાપડ ને શેકી લો.

  2. 2

    એક તરફ પાપડ શેકાઈ જાય એટલે તેને ફેરવી લો અને ફરીથી અડધી ચમચી ઘી મૂકીને કપડા ની મદદ થી દબાવી ને બીજી તરફ પણ ક્રિસ્પી થાય એ રીતે આપણને શેકી લો. આ પ્રોસેસ ધીમા તાપે કરવી.

  3. 3

    શેકેલા પાપડ ની ઉપર સલાડ ને ફેલાવી લો. એક ડીશમાં મીઠું-મરી, ચાટ મસાલો,લાલ મરચું પાવડર ભેગા કરીને સલાડની ઉપર ભભરાીને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દો.

  4. 4

    તૈયાર મસાલા પાપડ ને સર્વિંગ ડીશમાં લઈ ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes