કોબીજ પરાઠા (Kobij Paratha Recipe In Gujarati)

Deepika Yash Antani @Deepika_1990
આ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે સહેલાઇથી મળી રહે એવું શાક છે તો આરામથી બની શકે છે ગમે ત્યારે ગમે તે સિઝનમાં
કોબીજ પરાઠા (Kobij Paratha Recipe In Gujarati)
આ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે સહેલાઇથી મળી રહે એવું શાક છે તો આરામથી બની શકે છે ગમે ત્યારે ગમે તે સિઝનમાં
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા પરોઠા નો લોટ બાંધી લેવો
- 2
પછી કોબીજ ને ખમણી લેવું,ડુંગળી સમારી,આદુ મારચા ની પેસ્ટ કરી લેવી
- 3
પછી ખમણેલી કોબીજ માં બધો મસાલો કરી તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી મિક્સ કરી લેવું મીઠું પછી હમણાં નઈ છેલ્લે નાખવું
- 4
પછી પરોઠું 1/2 વણી કોબીજ નું સ્ટાફફિંગ ભરી ફરી વણી સેકવું
- 5
પછી તેને સોસ અથવા દહીં સાથે સર્વે કરવું
- 6
પછી એક લોયા માં તેલ મુકી તેમાં જીરું નાખી તેમાં સમારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી સાતળી પછી કોબી મિક્સ નાખી થોડું સતડાય પછી ગેશ બંધ કરી મીઠું ઉમેરી મિક્સ કરી ઉતારી લેવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15867798

ટિપ્પણીઓ