મિક્સ ડ્રાય ફ્રુટ્સ ચીકી (Mix Dryfruit Chikki Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15875386

બદામ ને ઘીમાં આંચે શેકી લો કાજુ ને નાના કટકા કરો પીસ્તા ના બે કટકા કરો બદામ ને બે ટુકડા કરવા તેલ મુકી ગોળ નાંખવો ગોળ આવી જાય એટલે તેમાં કાજુ બદામ પીસ્તા નાખી દો વેલણ વડે વણી ને પાથ રી દો વણી લો કટકા કરી સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)