કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

hetal shah @cook_26077458
#WK3
આજે મે એક એવા ભજીયા બનાવીયા છે જે ટેસ્ટી અને હેલ્ધી છે જેમાં સોડા પણ ઉમેરવામાં આવતો નથી તો ચાલો બનાવીએ હેલ્ધી ભજીયા
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3
આજે મે એક એવા ભજીયા બનાવીયા છે જે ટેસ્ટી અને હેલ્ધી છે જેમાં સોડા પણ ઉમેરવામાં આવતો નથી તો ચાલો બનાવીએ હેલ્ધી ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલું લસણ,મેથી ભાજી અને લીલા ધાણા ને ધોઈ સાફ કરવા
- 2
હવે એક મોટા બાઉલમાં માં લસણ, લીલાં ધાણા,મેથી ભાજી,લીલા મરચાં,લીલા લાલ મરચાં, આદું લસણની પેસ્ટ,હળદર,મીઠું ઉમેરવું
- 3
હવે તેમાં બેસન ઉમેરવું અને મિક્સ કરવું પાણી ની જરૂર નથી પડતી પણ જો પાણી ઉમેરવું પડે તો થોડું જ ઉમેરવું અને ખીરું તૈયાર કરવું હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં આ ભજીયા બનાવવા
- 4
હવે સર્વિંગ પ્લેટ માં લઇ ને સર્વ કરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15876245

ટિપ્પણીઓ