રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં તેલ મૂકી શક્કરિયાં રતાળુ તળીને લેવું ત્યારબાદ મુઠીયા પણ તળી લેવા
- 2
હવે એક માટીનું મટકો લઈ તેમાં તેલ ગરમ થવા દે અજમો નાખવો ત્યારબાદ હિંગ ઉમેરવી હવે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી દેવી ત્યારબાદ લાલ મરચું ધાણાજીરુ અને હળદર ઉમેરી બરાબર હલાવી લેવું હવે તેમાં બટાકા, શક્કરિયા, રતાળુ અને ભરેલા રીંગણ ના રવૈયા મૂકી દેવા
- 3
હવે તેમાં બીજું બધું શાકભાજી ઉમેરી દેવું અને તળેલા મેથીના મુઠીયા પણ ઉમેરી દેવા હવે સ્વાદ મુજબ મીઠું અને ગરમ મસાલો ભભરાવી દેવો હવે તેને ઢાંકી ધીમા ગેસ એ ચડવા દેવું
- 4
વચ્ચે પાંચેક મિનિટ થયા બાદ શાકને ઉછાળી લેવું અને ટામેટા નાખી દેવા ઢાંકી ધીમા ગેસ પર થવા દેવું હવે તેની પર લીલુ લસણ અને કોથમીર ભભરાવી દેવી ત્યારબાદ તલ પણ ભભરાવી દેવાય
- 5
ગરમાગરમ માટલા ઊંધિયું સેવ ભભરાવવી પૂરી અને જલેબી સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
#GA4#week11#Sweet potatoes#post ૩#cookpadgujarati#cookpadindia દોસ્તો શિયાળો આવે એટલે સકરીયા તો ખૂબ જ પ્રમાણમાં સરસ મળતા હોય છે. સકરીયા માંથી તૈયાર થતું આ ઉબાડીયું ( માટલા ઊંધિયુ)હેલ્થ વાઈઝ ખૂબ જ હેલ્ધી છે કારણ કે આમાં બધી જ સામગ્રી સ્ટીમ કરેલી છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે .આમ તો આ માટલા મા તૈયાર કરવા મા આવે છે.પણ મે BBQ માં બનાવ્યું છે .આવો શીખીએ ચટપટુ અને ખૂબ જ હેલ્ધી એવું ઉબાદિયું એટલે કે માટલા ઊંધિયું. SHah NIpa -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
-
-
-
-
-
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#ઉત્તરાયણસ્પેશિયલ#Makarshankranti#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ_રેસીપીચેલેન્જ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ #ઊંધિયું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
-
ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
ઊધિયું નામ આવે એટલે સુરતની યાદ આવે આ એક શાકની વેરાયટી છે દરેક લોકો પોતાની રીતે ઉંધિયું બનાવતા હોય છે પણ ઉંધિયુંમાં સુરતનું ઉંધિયું બોજ પ્રખ્યાત છે શિયાળાની સિઝનમાં જયારે દરેક શાકભાજી મસ્ત મીતા હોય ત્યારે આ શાક બનાવવાની અને ખાવની ખુબજ મજા આવે છે. સુરતીયો લગ્ન પ્રસંગમાં અને હા ખાસ ઉતરાયણ ના તહેવાર સુરતીયોના ઘરે ઉંધિયાનો પોગ્રામ હોયજ છે. આ શાક પાપડી,રિંગણ. શક્કરિયા,બટાકા,રતાળુ, મેઠીનીભાજી અને થોડા મસલાથી બનતી એક દમ ટેસ્ટી વાનગી છે. તો ચાલો બનાવીએ સુરતી ઉંધિયું. Tejal Vashi -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ