કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટ્ફ ફલેટ બિન્સ ઈન દેશી સ્ટાઈલ (Stuffed Flat Beans In Desi Style Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટ્ફ ફલેટ બિન્સ ઈન દેશી સ્ટાઈલ (Stuffed Flat Beans In Desi Style Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટ્ફ ફલેટ બિન્સ ઈન દેશી સ્ટાઈલ (Stuffed Flat Beans In Desi Style Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

#MS
#the_Pyl_Youb
#MAKARSANKRANTIspecial
@Richa_Shahpatesh
@cook_27802shee
@Dishdisha
@Ekrangkitchen

#MS
#the_Pyl_Youb
#MAKARSANKRANTIspecial
@Richa_Shahpatesh
@cook_27802shee
@Dishdisha
@Ekrangkitchen

વધુ વાંચો

સ્ટ્ફ ફલેટ બિન્સ ઈન દેશી સ્ટાઈલ (Stuffed Flat Beans In Desi Style Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

#MS
#the_Pyl_Youb
#MAKARSANKRANTIspecial
@Richa_Shahpatesh
@cook_27802shee
@Dishdisha
@Ekrangkitchen

#MS
#the_Pyl_Youb
#MAKARSANKRANTIspecial
@Richa_Shahpatesh
@cook_27802shee
@Dishdisha
@Ekrangkitchen

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મિનિટ
4 લોકો માટે
  • 250 ગ્રામફ્રેશ વાલોર
  • સ્વાદ અનુસારમીઠું
  • 50 ગ્રામચણાનો લોટ
  • 2ઝીણાં સમારેલા ટામેટા
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીધાણાજીરુ પાઉડર
  • 1/2 ચમચી હળદર પાઉડર
  • ચપટીહિંગ
  • 2 ચમચીલીંબુનો રસ
  • 3-4 ચમચીઝીણી સમારેલી કોથમીર
  • જરૂર મુજબ તેલ
  • 1 ચમચીખાંડ
  • જરૂર મુજબ પાણી
  • 1/2 ચમચી જીરું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો અને ત્યાર બાદ તેમાં હીંગ નાંખી અને ટામેટા નાંખી સરખું મિશ્ર કરો અને 2 સાંતળો.
    હવે તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરુ પાઉડર અને હળદર પાઉડર નાંખી સરખું મિશ્ર કરો અને સ્વાદ અનુસાર મીઠું નાંખી સરખું મિશ્ર કરો.

  2. 2

    હવે બધો જ મસાલા ને મીડિયમ ફલેમ પર કુક થવા દો જાય જરૂર મુજબ પાણી નાંખી મસાલા ને સાંતળો. મસાલો બરાબર પાકી જાય એટલે તેમાં સમારેલી કોથમીર છાંટો. ત્યાર બાદ તેમાં ચણાનો લોટ નાંખી સરખું મિશ્ર કરો. આ મિશ્રણ ને સતત હલાવતા રહો જ્યાં સુધી સરખું મિશ્ર ના થઈ જાય ત્યા સુધી.

  3. 3

    હવે તાજી વાલોર ને સરખી પાણી વડે ધોઈ લો.
    વાલોર ને એક સાઈડ થી હળવી કટ કરીને તેમાં તૈયાર કરેલ સટ્ફીંગ ભરી દેવું.
    ત્યાર બાદ એક નાનું મટકું લો, તેમાં 3 ચમચી તેલ નાંખી, જીરું નાંખી અને તીખાં મરચા નાંખી સાંતળો ત્યાર બાદ તેમાં ભરેલી વાલોર નાંખી તેને ઢાંકી દો અને ચૂલા પર ધીમા દેતવા એ કુક થવા દો. (મીડિયમ ફલેમ પર કુક થવા દો કુક થવા દો). 15-20 મિનિટ સુધી કુક થવા દેવું.

  4. 4

    ત્યાર બાદ તેને એક સર્વીગ પ્લેટ માં લઈ સર્વ કરવું. તૈયાર છે આપણું કાઠીયાવાડી ભરેલી વાલોર.

  5. 5

    નૌધ:- મટકા મા કુક ના કરવુ હોય તો તમે ખમણ ઢોકળાં ની જેમ ગેસ પર સ્ટીમ પણ આપી ને બનાવી શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર January 20, 2022 18:18
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 21, 2022 05:24
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બીન્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
  2. પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
  3. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  4. ખાટા મીઠા કેપ્સિકમ (Khata Mitha Capsicum Recipe In Gujarati)
  5. સાત ધાન નો તીખો ખીચડો (Saat Dhan Tikho Khichdo Recipe In Gujarati)
  1. ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
  2. દાલ તડકા-જીરા રાઈસ (Daltadka - Jeera Rice recipe In Gujarati)
  3. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  4. ફીંડલા નું જ્યુસ (Findla Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15879751
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close