કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals

#Week3
#WK3

#Week3
#WK3

વધુ વાંચો

ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals

#Week3
#WK3

#Week3
#WK3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪લોકો માટે
  1. ૩૦૦ ગ્રામ પનીર
  2. ૧ ટેબલ સ્પૂનલીંબુ જ્યુસ
  3. ૧ ટેબલ સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  4. ૧ ટેબલ સ્પૂનરેડ ચીલી ફ્લેક્સ
  5. ૧ ટેબલ સ્પૂનગરમ મસાલો
  6. ૧/૨ ટેબલ સ્પૂનહળદર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. વેજીટેબલ
  9. ૨ ચમચીલસણની પેસ્ટ
  10. ૨ ચમચીમાખણ
  11. ૨૦૦ ગ્રામ લાંબા સમારેલા ગાજર
  12. ૧૫૦ ગ્રામ બ્રોકોલી
  13. ૧/૨ કપફણસી
  14. ૧/૨ કપવટાણા
  15. ૨લાખા આખા સૂકા મરચાં
  16. ૧/૨ ટેબલ સ્પૂનમરી પાઉડર
  17. મીઠું સ્વાદ મુજબ
  18. મખની ગ્રેવી બનાવવા માટે
  19. ૨ ટેબલ સ્પૂન માખણ
  20. ૧ ટેબલ સ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  21. ૧/૨ ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  22. ૫ નંગ ટામેટા ચોરસ ટુકડા માં સમારેલા
  23. ૨ ચમચીકોર્ન ફ્લોર
  24. ૧ કપલીલી ડુંગળી બારીક સમારેલી
  25. ૧૦ નંગ ટુકડાકાજુ ના
  26. ૧/૨ક્રીમ
  27. ૧ક્યુબ ચીઝ
  28. ૧/૨ ચમચીહળદર
  29. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  30. ૧ ચમચીગરમ મસાલો
  31. તળવા માટે તેલ
  32. ૨૦૦ ગ્રામ ફ્રેન્ચ ફ્રાય (બટાકા ચિપ્સ)
  33. ૨૦૦ ગ્રામ રાંધેલા ચોખા (Fried rice)
  34. ૨ ટેબલ સ્પૂનબટર
  35. ૧ ટેબલ સ્પૂનબારીક સમારેલું લસણ
  36. ૧/૨ કપવટાણા
  37. ૧/૨ કપલાંબા સમારેલા ગાજરના ટુકડા
  38. ૧ નંગ કેપ્સીકમ બારીક સમારેલું
  39. ૧ કપફ્લાવરના ટુકડા &(બ્રોકોલી)
  40. ૧ ટેબલ સ્પૂનબારીક સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં 2 ચમચા તેલ લઇ તેમાં બારીક સમારેલું લસણ, લીલી ડુંગળી,અને ચીલી ફ્લેક્સ, ૨ સેકન્ડ માટે સાંતળી લો. અને ટમેટાની પ્યુરી માં કોન્ફરન્સ એડ કરી ને ગ્રેવીમાં ઉમેરો. ત્યારબાદ તેમાં મરી પાઉડર, હળદર,ગરમ મસાલો,કાશ્મીર લાલ મરચું,ઓરેગાનો ઉમેરી મિક્સ કરી. થોડું થયા બાદ તેમાં અમૂલ ફ્રેશ ક્રીમ,૧)૨ કપ ચીઝ અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો પાંચ મિનિટ માટે ધીમા તાપે પકાવો લો.

    ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં દહીં લઈ તેમાં લાલ મરચુ હળદર મરી પાઉડર ઓરેગાનો, આદુ મરચાની પેસ્ટ, થોડું ગરમ મસાલો ૨ ચમચી લીંબુનો રસ, મીઠું ઉમેરી આ રીતે મેરીનેટ કરી લો. ત્યારબાદ તેને પંદરથી વીસ મિનિટ માટે ફ્રિજમાં રાખી દો. હવે ગ્રીલ પેનમાં અથવા તો ઓવન માં થોડું તેલ લગાવી તેને સ્ટીક કરીને ગ્રીલ કરી લો. આ રીતે પનીર ટિક્કા તૈયાર કરી લો.

    ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બીજી બાજુ એક ચમચી બટર લઈ તેમાં લસણની પેસ્ટ, ચીલી ફ્લેક્સ ઉમેરી તેમાં બધા અધકચરા બાફેલા શાકભાજી એડ કરીને મરી પાઉડર અને મીઠું ઉમેરી હલાવી લો. આ રીતે સબ્જી તૈયાર કરો.

    ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નોનસ્ટીક પેનમાં 2 ચમચી બટર તેમાં ચોપ્સ કરેલું લસણ, લીલી ડુંગળી,ચીલી ફ્લેક્સ, અને ગાજર,બ્રોકલી, વટાણા, કેપ્સીકમ ઉમેરી તેમાં રાંધેલા ભાત ઉમેરી ત્યારબાદ તેમાં મરી પાઉડર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દો.

    ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સીઝલર પ્લેટ ને એકદમ ગરમ કરી તેના પર કોબીના પાન પાથરીને તેમના ફ્રાઇડ રાઈસ બટાકાની ચિપ્સ સોતે કરેલું શાકભાજી અને તેના પર ગ્રેવી ઉમેરી તૈયાર કરેલી ગ્રિલેડ પનીર ટિક્કા રાખી દો.

    ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો સર્વ કરવા માટે તૈયાર છે ગરમા ગરમ ગ્રીલ્ડ વેજીટેબલ સીઝલર

    ગ્રિલ્ડ વેજ. સિઝલર (Grilled Veg. Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Niral Sindhavad
Niral Sindhavad @nirals
પર January 16, 2022 18:00

ટિપ્પણીઓ (9)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
January 21, 2022 18:27
Wooow...aflatoon 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મિક્સ વેજ સ્ટફડ પરાઠા (Mix Veg Stuffed Paratha Recipe In Gujarati)
  2. સોજી વટાણા ના ઇન્સ્ટન્ટ ઢોકળાં (Sooji Vatana Instant Dhokla Recipe In Gujarati)
  3. જામફળ નો પણો (Jamfal Pano Recipe In Gujarati)
  4. કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
  5. પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
  1. તલ ની લાડુડી (White Sesame Ball Recipe In Gujarati)
  2. દેશી ચણા ખટમીઠા
  3. કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
  4. તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15879818
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close