મિક્સ વેજ સ્ટફડ પરાઠા (Mix Veg Stuffed Paratha Recipe In Gujarati)

Sneha Barot
Sneha Barot @Sneha_03
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 2 કપબટાકા ગાજર વટાણા ફ્લાવર ફણસી
  3. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. મીઠુ સ્વાદ અનુસાર
  5. 2 ચમચીગરમ મસાલો
  6. 1લીંબુનો રસ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીકોથમીર
  9. તેલ મોણ અને શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંનો લોટ લઈ તેમાં સ્વાદાનુસાર મીઠું અને તેલનું મોણ ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો

  2. 2

    બધું શાક ઝીણું કાપી બાફી લેવું

  3. 3

    હવે તેલ લઈ તેમાં આદુ લસણનો વઘાર કરી બાફેલા શાકમાં ઉમેરી દેવું

  4. 4

    બધું બરાબર મિક્સ કરી લેવું સ્ટફિંગ તૈયાર કરો

  5. 5

    લોટમાંથી લૂઓ લઈ પરોઠું વણી વચ્ચે સ્ટફિંગ ભરી પરોઠું તૈયાર કરવું

  6. 6

    તવી ગરમ કરી બન્ને બાજુ તેલ મૂકી બરાબર શેકવું

  7. 7

    દહીં કે અથાણા સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Barot
Sneha Barot @Sneha_03
પર

Similar Recipes