મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)

Pina Mandaliya @cook_25713246
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા ને એક પેન કઢાઈ માં સેકી ને કાઢી લો
- 2
પછી એક પેન માં ઘી મૂકી તેમાં ગોળ નો પાયો બનાવો ગોળ નો પાયો સરસ થઈ જાય ને લોયા થી છુટ્ટો પડે પછી એમાં મમરા નાખી બરાબર મિક્સ કરો
- 3
સરસ મિક્સ થઈ જાય પછી શેજ પાણી વાળો હાથ કરી મમરા નાં લાડુ બનાવી લો
- 4
તો તૈયાર છે મારાં સ્વાદિષ્ટ મમરા ના લાડુ મને બહું ભાવે છે 🤗😋😋my favourite 😋😍👍
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15880544



ટિપ્પણીઓ (6)