છાશ મસાલો (Buttermilk Masala Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

મલ્ટીપલ મસાલો

છાશ મસાલો (Buttermilk Masala Recipe In Gujarati)

મલ્ટીપલ મસાલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ ફુદીના ની સુકવણી
  2. 3/4 વાટકી જીરું
  3. 1/4 વાટકી સંચળ પાઉડર
  4. 1/4 વાટકી મીઠું
  5. ૧ ચમચીહિંગ
  6. ૧ ચમચીસૂંઠ પાઉડર
  7. ૧ ચમચોમરી
  8. ૧ ચમચીઆમચૂર પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફૂદીના ના પાન ને ચૂંટી તેને સારી રીતે ધોઈ અને માઈક્રોવેવમાં તેને સુકવણી કરી દેવાની.

  2. 2

    જીરું ને ધીમે તાપે શેકી લેવાનું મિક્સર જારમાં ફુદીનો, જીરું, મરી,હિંગ,સૂંઠ, સંચળ પાઉડર, અને મીઠું બધું નાખી એકદમ ઝીણું પીસી લેવાનું.

  3. 3

    બધું બરાબર ઝીણું પીસી જાય એટલે તેને બહાર કાઢી બોટલમાં પેક કરી દેવાનું આ મસાલો છાશમાં તો સરસ લાગે છે પણ ચાટ મસાલા તરીકે પાણીપુરી નું પાણી માટે દરેક રીતે ઉપયોગમાં લઇ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes