#JR
એક કઢાઈ લઈ તેમાં ઘી લઈ તેમાં ગોળ ઉમેરી ઓગાળવો
સતત હલાવતા રહી પાયો તૈયાર કરવો
પાયો થોડો કડક થાય એટલે મમરા ઉમેરી બરાબર મિક્સ કરી થાળીમાં ઢાળી દેવું
થોડું ગરમ હોય ત્યારે જ તેના પીસ કરી લેવા
ખાવા માટે તૈયાર છે કડક સ્વાદિષ્ટ ચીકી
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ