કોબીજ બટાકા નું શાક (Cabbage Potato Shak Recipe In Gujarati)

Gayatri Gohil
Gayatri Gohil @Gayatri_26

#JR

કોબીજ બટાકા નું શાક (Cabbage Potato Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો ટુકડો કોબીજ
  2. 1 નંગ બટાકુ
  3. 1 નંગટામેટું
  4. 2 ચમચા તેલ
  5. 2 ચમચીલીલા ધાણા
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચપટી હિંગ
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1 ચમચીરાઈ જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબીજ અને બટાકા ને કાપી લેવું

  2. 2

    એક લોયામાં તેલ લઇ રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી કોબી બટાકા ઉમેરવા

  3. 3

    તેમાં થોડી હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી હલાવી મિક્સ કરવું

  4. 4

    ઢાંકીને ચડવા દેવું થોડું ચડે એટલે અંદર ધાણાજીરૂ અને લાલ મરચું મેળવો

  5. 5

    પછી તેમાં ઝીણું ટામેટું કાપી નાખવું

  6. 6

    છેલ્લે ઉપર લીલા ધાણા ભભરાવવા

  7. 7

    સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri Gohil
Gayatri Gohil @Gayatri_26
પર

Similar Recipes