કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020

#WKC
#WK4
#ઊંધિયું

#WKC
#WK4
#ઊંધિયું

વધુ વાંચો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020

#WKC
#WK4
#ઊંધિયું

#WKC
#WK4
#ઊંધિયું

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
5 થી 7 લોકો માટ
  • 500 ગ્રામબટાકા
  • 500 ગ્રામશક્કરિયા
  • 150 ગ્રામરતાળુ
  • તેલ પ્રમાણસર
  • 100 ગ્રામચણાનો જાડો લોટ
  • 2 ટેબલ સ્પૂનઘઉં નો જાડો લોટ
  • 1 ટી સ્પૂનલાલ મરચું
  • 1 ટી સ્પૂનહળદર
  • 2 ટેબલ સ્પૂનધણાજીરુ
  • 1 ટેબલ સ્પૂનબૂરું ખાંડ
  • 150 ગ્રામમેથી
  • 150 ગ્રામસુરતી રવૈયા
  • 25 ગ્રામઆદુ
  • 100 ગ્રામલીલા મરચા
  • 1મોટી જુડી કોથમીર
  • 2 ટેબલ સ્પૂનખાંડ
  • 1/2 ટી સ્પૂનસાજીના ફૂલ
  • 1 ટી સ્પૂનગરમ મસાલો
  • 2 ટી સ્પૂનતલ
  • 1/4 ટી સ્પૂનહીંગ
  • 1/2પાણી વાડુ કોપરું
  • 75 ગ્રામલસણ
  • 4આખા લાલ મરચાં
  • 1 ટી સ્પૂનઅજમો
  • 500 ગ્રામ(ફોલવાની) પાપડી
  • 150 ગ્રામદાણા વગર ની પાપડી
  • 350 ગ્રામતુવેર
  • મીઠું પ્રમાણસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બટાકા, શક્કરિયા અને રતાળુ ને છોલી ને કટકા કરી તેલ માં તળી લો.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મેથી ની ભાજી સમારી પાણી થી ધોઈ કાઢી લો.તેમાં મીઠું નાખી ચોળી નાખી પાણી કાઢી લેવું.જેથી મેથી ની કડવાસ જતી રહેશે.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ ભાજી માં ચણા નો અને ઘઉં નો લોટ, લાલ મરચું, ધાણાજીરૂ, બૂરું ખાંડ,ગરમ મસાલો,મુથી પડતું તેલ નું મોણ નાખી કઠણ લોટ બાંધવો અને નાની સાઇઝ ના મૂઠિયાં બનાવી તેલ માં તળવા.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રવૈયા ને ધોઈ બે સાઇડ કાપા પાડીને તેમાં કોથમીર, આદું મરચા, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો,તલ ઉમેરી ને રવૈયા માં ભરો.

  5. 5

    એક વાસણ માં તેલ મૂકી રવૈયા ને ઘીમાં તાપે ચઢવા દો.

  6. 6

    કોથમીર ને ઝીણી સમારી ને તેમાં વાટેલાં આદુ, મરચાં,તલ,કોપરા નું છીણ, ખાંડ, મીઠું, ધાણાજીરૂ મિક્સ કરી મસાલો તૈયાર કરી લીલા મરચા માં ભરી દો.વધેલો મસાલો બટાકા, શક્કરિયા અને રતાળુ માં ઉમેરો.

  7. 7

    વધારે તેલ મૂકી તેમાં અજમો,હિંગ, સાજી ના ફૂલ બને જાત ની પાપડી અને તુવેર નાખી એક સીટી વગડો.

  8. 8

    એક મોટા બાઉલમાં બે મોટા ચમચા તેલ ગરમ કરો તેમાં લાલ મરચાં,લસણ ને સાતડો તેમાં ચડી ગયેલા પાપડી,દાણા,રવૈયા, ભરેલા મરચા, તળેલા બટાકા, શક્કરિયા, રતાડું, તળેલા મૂઠિયાં બધું મિક્સ કરો તેમાં ઉપર થી ગરમ મસાલો અને કોથમીર નાખી ગાર્નિશ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020
પર January 18, 2022 17:16

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઊંધિયું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બરફી ચુરમુ (Barfi Churmu Recipe In Gujarati)
  2. કુકર પાવભાજી.(Cooker Pavbhaji Recipe in Gujarati)
  3. પનીર હાનડી
  4. હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
  5. બ્રોકોલી અને બદામ નો સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
  1. સેવ ના સ્ટફ પરાઠા (Sev Stuffed Paratha Recipe In Gujarati)
  2. તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
  3. પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
  4. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15890766
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close