લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
ગાર્ડન ની ફ્રેશ તુવેર માથી ટોઠા બનાવ્યા ખૂબ જ સરસ બન્યા તમે પણ જરૂર થી ટ્રાય કરજો
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
ગાર્ડન ની ફ્રેશ તુવેર માથી ટોઠા બનાવ્યા ખૂબ જ સરસ બન્યા તમે પણ જરૂર થી ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકરમા ૨ ચમચી જેટલું તેલ નાખી, તેલ ગરમ થાય એટલે હીંગ અને અજમો નાખી તુવેર ના દાણા નાખી બધા મસાલા કરી ૩ ૧/૨ કપ પાણી નાખવુવ્હીસલ કરવી,
- 2
હવે એક પેનમાં તેલ મુકી, આદુ મરચાની પેસ્ટ નાખવી, જીણી સમારેલી લીલી ડુંગળી નાખી સંતળાઈ જાય એટલે ટામેટાં નાખી કુક કરવુ, લીલુ લસણ નાખી મસાલા કરવા, તેલ છુટુ પડે એટલે તુવેર કુક કરી છે તે નાખી ૧/૨ કપ પાણી નાખી ૫ મીનીટ કુક કરવુ
- 3
તૈયાર છે લીલી તુવેર ના ટોઠા સર્વ કરો
Made this recipe? Share a Cooksnap!
Let Bhavna Odedra know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15894058






ટિપ્પણીઓ (17)