ટોમેટો ગાઠીયા નું શાક (Tamato Ganthiya Shak Recipe In Gujarati)

Monali Dattani @Monali_dattani
ટોમેટો ગાઠીયા નું શાક (Tamato Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ને પાણી વડે સાફ કરી લો. હવે તેને સમારી લો.
- 2
એક લોયામાં તેલ ગરમ કરવા મૂકો. તેલ આવે એટલે રાઇ, જીરું, હીંગ અને લસણ નાખી સાંતળી લો.
- 3
હવે ટામેટાં નાખી દો. મીઠું નાખી મિક્સ કરી લો અને પાણી નાખી 15 મિનિટ ચળવા દો.
- 4
પછી બધા મસાલા નાખી મિક્સ કરી લો. ગાઠીયા નાખી 5 મિનિટ થવા દો.
- 5
હવે ગરમ મસાલો અને કોથમીર નાખી દો. સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15902106



ટિપ્પણીઓ